________________
૪૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થયા અને મહાવીર પ્રભુને વંદન-નમન કરીને આ પ્રમાણે પૂછયું કે હે પ્રભે! ભાવિતાત્મા કેવળી પિતાનાં જીવનમાં શેષ રહેલા વેદનીય–ગેત્ર અને નામ કર્મને વેદી રહ્યાં છે એટલે કે બાંધેલા કર્મોના રસને અનુભવ કરી રહ્યાં છે ત્યાર પછી પ્રદેશ અને વિપાકની આત્મ પ્રદેશથી નિર્જરા થાય છે. આ પ્રમાણે ત્રણે અઘાતિ કર્મોની વેદના અને નિર્જરા થયા પછી પિતાના શેષ રહેલા આયુષ્ય કર્મના છેલ્લા ક્ષણ સુધી પહોંચીને ઔદારિકાદિ શરીરેને છેલ્લી તિલાંજલી દઈ રહ્યાં છે તે શું? તે આયુષ્ય કર્મના છેલ્લા સમયમાં વેદન કરાતાં કર્મને “ચરમ કહેવાય? અને પૂર્વના ત્રણે કર્મોનું વેદન કરાતાં તે કર્મો સૂક્ષમ હેવાથી સૂક્ષ્મલેકને અવગાહિત કરીને રહ્યા છે?
ભગવંતે “હામાં જવાબ આપે છે.
અહીં પ્રશ્ન અને ઉત્તર એક જ સમાન હોવાથી પ્રશ્ન પિતે જ ઉત્તર રૂપે છે. નિરતિશય છદ્મસ્થ બે મુનિઓની નિર્જરાને જાણે છે?
ત્યાર પછી માકંદીપુત્ર મુનિએ ભગવંતને નિરતિશય છસ્થને માટે પૂછ્યું છે અને સૂત્રકારે પ્રજ્ઞાપના સૂત્રના ૧૫માં પદના ઈન્દ્રિય ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જાણું લેવાની ભલામણ કરી છે. સારાંશ કે બે મુનિઓના નિર્જરાના પગલેમાં રહેલા ભેદને નિરતિશય છસ્થ જાણુ નથી પરંતુ જે વિશિષ્ટ અવધિજ્ઞાની છે તે નિર્જ રાના ભેદને જાણે છે-જુએ છે. દેમાં પણ વિશિષ્ટ અવધિજ્ઞાની દેવ તે ભેદને જાણે છે પણ સાધારણ દેવે જાણતા નથી. જ્યારે સાતે