________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૩
૪૨૩
યાવત્ નિર્વાણુ પામી શકે? આ પ્રમાણે અકાયિક અને વનસ્પતિકાયિકા માટે પણ પ્રશ્નો સમજી લેવા.
જવાબમાં ચરાચર સંસારના જીવમાત્ર પ્રત્યે સર્વથા નિષ્પક્ષ, યથા વાદી ભગવતે કહ્યું કે, ‘માકદીપુત્ર અણગાર ! તે જીવા માનવભવ સ્વીકારીને બધા કર્મોને ક્ષય કરી નિર્વાણુ પામે છે. કૃષ્ણલેશ્યાવાળા પણ ત્રણે પ્રકારના જીવા મનુષ્ય અવતારમાં આવીને મોક્ષ મેળવવા ભાગ્યશાળી ખની શકે છે. જ્યારે અગ્નિકાયિક અને વાયુકાયિક જીવા ત્યાંથી મરીને સીધે સીધા મનુષ્ય અવતાર મેળવવાને ચેાગ્ય બનતા નથી. દંડક પ્રકરણની ગાથામાં પણ કહેવાયુ છે કે મનુષ્ય ગતિને માટે ચાર ગતિએ સર્વથા ઉઘાડી છે. જ્યારે અગ્નિકાય અને વાયુકાયિકો મનુષ્યભવ મેળવી શકતા નથી.
>
ભગવંત પાસેથી ઉપર પ્રમાણેના ખુલાસા મેળવ્યા પછી ખુશખુશ થયેલા માર્કદીપુત્ર મુનિ, જે સ્થળે ખીજા મુનિરાન્ત બિરાજમાન હતાં ત્યાં ગયા અને ભગવાને આપેલા જવાબ કહી સંભળાવ્યેા, પરંતુ ભગવંતના શ્રીમુખેથી પ્રત્યેક પ્રશ્નોના ઉત્તર સાંભળવાની શ્રદ્ધાવાળા મુનિએ માકદીપુત્ર મુનિની વાતને સાચી નહીં માનતા તેએ પરમાત્મા પાસે આવ્યા અને પૂછ્યું કે હે પ્રભો ! જે વાત માક'દીપુત્ર મુનિએ કહી છે તે શુ સાચી છે? આવું બની શકે છે? ભગવંતે કહ્યું કે હું મુનિએ ! માક’દીપુત્ર મુનિની વાત સાચી છે. ત્યાર પછી તે બધા શ્રમણો માકઢીપુત્ર મુનિ પાસે આવે છે અને સવિનય ક્ષમા માંગે છે.
ચમકમની વક્તવ્યતા
ત્યાર પછી તે માક દીપુત્ર મુનિ ઉત્થાન શક્તિ વડે ઉભા