________________
૪૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩
વાસિત થયેલા એવા હું પ્રત્રયા ધર્મ સ્વીકારવાની ઇચ્છાવાળા થયા છું. તે। તમે બધા શુ' કરવા ધારા છે? કયા વ્યવસાય કરશેા ? તમારી અંતગત ઈચ્છા શું છે? અને તમારામાં શુ શક્તિ છે? સારાંશ કે મારી દીક્ષા થઇ ગયા પછી તમે શું કરશે ?
શેઠજીની વાત સાંભળીને તેઓએ જવાબ આપતા કહ્યું કે અમે પણ આ સંસારથી ઉદ્વિગ્ન થયા છીએ માટે તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશુ.
ત્યારે રાજી થયેલા શેઠે કહ્યું કે જો આમ છે તે તમે ઘરે જાએ અને પેાત પેાતાના પુત્રાને ઘરબાર સોંપીને બહુ જ આડંબર સાથે મારે ત્યાં આવા જેથી આપણે બધા ભેગા મળીને અહિત પાસે જઈ દીક્ષિત થઇએ. વિણકો પાત પેાતાને ઘરે જઈ, વ્યવહાર સબંધીનુ` કા` પતાવીને બહુ જ આડંબર સાથે તે બધા કાર્તિક શેઠ પાસે આવ્યા અને બધાએ મેટી ઋદ્ધિ સમૃદ્ધિપૂર્વક જય જયકાર ખેલાવતા મુનિસુવ્રતસ્વામી પાસે આવ્યા. વન્દન નમન કરી આ પ્રમાણે કહ્યું કે હે પ્રભો !
66
જન્મ-જરા અને મૃત્યુના ભયંકર રોગોથી આખાએ સંસાર વ્યાપ્ત છે, ચારે તરફથી કામ-ક્રોધ-માન-માયા અને લેાભ જીવ માત્રને સતાવી રહ્યાં છે, માટે અમે એકાંતે દુઃખરૂપ સ'સારને તિલાંજલી આપીને આપણાં ચરણામાં દીક્ષિત થવા માંગીએ છીએ. ” ત્યારપછી ભગવતે સૌને દીક્ષા આપી અને ધર્માંપદેશ આપતાં ભગવતે કહ્યું કે હું દેવાનુપ્રિયા ! તમે આજથી સંયમધર્મી બન્યા છે. માટે સત્તર પ્રકારના સંયમને સુરક્ષિત રાખવા માટે-ઉપયેગવંત રહેજો. આજથી તમે મુનિ છે. માટે મૌનધને સંયમનું મૌલિક કારણુ સમજી તેમાં મસ્ત રહેજો અને સંસારમા રહેલા છકાય જીવાની રક્ષા એજ