________________
શતક ૧૮ મું: ઉદ્દેશક-૧
૪૧૫ સિદ્ધશિલામાં જવાથી જીવનું ભવ્યત્વ નાશ પામે છે માટે ભવસિદ્ધિક ચરમ છે, અભય સિદ્ધિક અચરમ છે.
સંજ્ઞી અને અસંજ્ઞીને આહારકની જેમ જાણવા. લેશ્યાવાળાઓને પણ આહારકની જેમ જાણવા.
સમ્યગ્દષ્ટિ દ્વારમાં જાણવાનું કે સમ્યફવથી પતન પામ્યા પછી પણ ફરીથી સમ્યક્ત્વ મેળવશે તે અપેક્ષાએ અચરમ, અને સિદ્ધ સમ્યગ્દર્શનથી પડતા નથી માટે ચરમ છે. આવા સમ્યગ્દષ્ટિ નારકને પણ ફરીથી સમ્યકત્વ પામવાનું નથી તે અપેક્ષાએ ચરમ, શેષ અચરમ.
મિથ્યાષ્ટિઓને આહારકની જેમ જાણવા એટલે કે નિર્વાણ પામશે તે મિથ્યાષ્ટિ પણે ચરમ, શેષ અચરમ.
મિથ્યાષ્ટિ નારકે ફરીથી મિથ્યાત્વ સહિત નરકત્વ પામે નહી તે અપેક્ષાએ ચરમ, શેષ અચરમ.
જેઓ ફરીથી સંત બનતા નથી તે અપેક્ષાએ અચરમ છે. અસયં તેને આહારકની જેમ જાણવા.
સકષાયી જીવે પણ આહારકની જેમ જે નિવાઈ પામશે તે ચરમ છે જ્ઞાની સમ્યગ્દષ્ટિની જેમ.
- ૧૦૦ હા શતક ૧૮ને ઉદેશે પહેલે પૂર્ણએ Hananananananana