________________
૩૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
અલકાકાશને પણ કાયદા છે. કારણ ફરમાવતા ભગવંતે કહ્યું કે લેક અને અલેક પરસ્પર વિરોધાભાસ જેવા પદાર્થો હોવાથી લેકાકાશમાં જ જીવ અને પુદ્ગલ છે. બંનેની ગતિ-આગતિ ધર્માસ્તિકાયને આધીન છે. જ્યારે સ્થિરવાસ અધર્માસ્તિકાયને આધીન છે, જ્યારે અલકાકાશમાં જીવ–પુગલ ધર્મ કે અધર્માસ્તિકાય નથી, માટે જીવની ગતિ જે ધર્માસ્તિકાયને આધીન છે તે અલકમાં ન હોવાથી ત્યાં કોઈની પણ ગતિ નથી.
સંસારની આવી સ્થિતિને અત્યાર સુધી તીર્થકરે પણ ઉલ્લંઘી શક્યા નથી, તે પછી દેવ-દેવેન્દ્રોમાં આ શક્તિ ક્યાંથી આવવાની હતી ?
ભગવંતે કહ્યું કે છ પુદ્ગલ આહારો પચિત હોય છે, અવ્યક્ત અવયવ શરીર રૂપથી ઉપચિત, કલેવરરૂપે ઉપચિત તથા ઉચ્છવાસરૂપથી પણ ઉપસ્થિત હોય છે. એટલે કે પુદ્ગલે જવાનુગામી સ્વભાવવાળા હેવાથી જે ક્ષેત્રમાં જીવ હોય છે ત્યાં જ પુદ્ગલેની ગતિ પણ હોય છે તથા પુદ્ગલેને પ્રાપ્ત કરીને જીવની તથા અજીની ગતિરૂપ પર્યાય બને છે, માટે
જ્યાં પુગલે નથી હોતા ત્યાં ગતિ પણ હોતી નથી. આ કારણે અલેકમાં છે તથા પુગલે પણ નથી, માટે સમર્થ શાળી દેવ પણ અલેકમાં પિતાના માથાને વાળ પણ ચલાવી શક્ત નથી તે પછી હાથ–પગની વાત ક્યાં રહી?
બીજી વાત આ છે કે ધર્માસ્તિકાયની સહાય વિના કેઈની પણ ગતિ હોતી નથી અને અલકમાં તેને સર્વથા અભાવ છે, માટે જ તે અલક કહેવાય છે. આ કારણે સિદ્ધાત્માઓને પણ લકાને રહેલી સિદ્ધશિલામાં સ્થિર થવું પડે છે, એટલે કે