________________
શતક ૧૭ મું : ઉદ્દેશક-૫
ઇશાનેન્દ્રની સુધર્મા સભા *ચાં સ્થાને આવી ?
જવાબમાં ફરમાવ્યુ’ કે, જમ્મુદ્વીપના મેરૂ પર્વતની ઉત્તર દિશાએ રત્નપ્રભા પૃથ્વીના ભૂ ભાગથી ઉ` ચન્દ્ર-સૂર્યગ્રહ-નક્ષત્ર તારાઓના વિમાનાથી અનેક લાખા યાજન દર ઇશાન કલ્પ છે, જે પૂર્વ અને પશ્ચિમ સુધી લાખે અને ઉત્તર દક્ષિણ સુધી પહેાળા છે. જેમાં ૨૮ લાખ વિમાન છે. વચ્ચે અકાવત'સક, સ્ફટિકાવત’સક, રત્નાવત...સક, તરૂપાવત’સક, આ ચારેની વચ્ચે ઇશાનાવત'સક નામે મહાવિમાન છે. આ ઇન્દ્રની સ્થિતિ એ સાગરોપમથી કાંઈક વધારે છે, બાકીનું બધુ વર્ણન ખીજા ભાગમાં ચર્ચાયું છે.
શતક ૧૭ ના ઉદ્દેશે પાંચમે પૂર્ણ મ
卐
શતક ૧૭ મું : ઉદ્દેશક-૬
પૃથ્વીકાયકે દેવલોકમાં પૃથ્વીકાયક રૂપે ઉત્પન્ન થાય છે?
હે પ્રભો ! રત્નપ્રભા નરકીમાં રહેલા પૃથ્વીકાયના જીવા મારણાંતિક સમુદ્ઘાત કરીને સૌધર્મ દેવલાકમાં પૃથ્વીકાય તરીકે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પહેલા ઉત્પન્ન થાય