________________
શતક' ૧૭મું : ઉદ્દેશક-૮-૯-૧૦-૧૧ ઉપર પ્રમાણે જ અપકાયિક જીવા અને વાયુકાયિક જીવ પ્રથમ પૃથ્વીથી સમવહન થઇને દેવલાકમાં ઉત્પન્ન થાય છે. અને દેવલાકના તે બંને જીવા યાવત્ સાતમીમાં અપકાય તથા વાયુકાય તરીકે ક્રમશઃ ઉત્પન્ન થાય છે.
શતક૧૭ના ઉદ્દેશા આર્ડ-નવગ્દશ-અગ્યાર પૂર્ણ
5
શતક ૧૭ મુ : ઉદ્દેશક-૧૨
એકેન્દ્રિય જીવા સમાન આહારવાળા, આયુષ્યવાળા તેમ સાથે ઉત્પન્ન થનારા નથી, શેષ પ્રથમ શતકના બીજા ઉદ્દેશાની જેમ સમજવું. તેઓ કૃષ્ણ–નીલ-કાપાત અને તેજોલેશ્યાવાળા હાય છે, તેમાં પણ સાથી થાડા તેજોલેશ્યાવાળા અનંત ગુણા વધારે કાપાત લેશ્યાવાળા, તેનાથી વિશેષાધિક નીલ લેશ્યાવાળા અને તેનાથી વિશેષાધિક કૃષ્ણલેશ્યાવાળા જીવા હાય છે.
શતક ૧૭ ના ઉદ્દેશેા બારમા પૂ 卐
શતક ૧૭: ઉદ્દેશક ૧૩-૧૪-૧૫-૧૬-૧૭
સોળમાં શતકની જેમ નાગકુમાર, સુપ કુમાર, વિદ્યુત્ક્રમાર, વાયુકુમાર અને અગ્નિકુમારેાના આહાર અને ઋદ્ધિ માટે છે. શતક ૧૭ના ઉદ્દેશેા તેર-ચૌદ-પદર-સાળ-સત્તર પૂ