________________
શતક ૧૭ મું : ઉદ્દેશક-૭
૪૦૭
અને પછીથી આહાર કરે ? અથવા પહેલા આહાર કરે અને પછીથી ઉત્પન્ન થાય?
જવાબમાં ભગવાને કહ્યું કે હું ગૌતમ ! પૃથ્વીકાયિક જીવેાને વેદના, કષાય, અને મારણાંતિક એમ ત્રણ સમુદ્ઘાત હાય છે જેમાંથી છેલ્લા સમુદ્ધાત દેશથી તથા સ`થી થાય છે. જ્યારે સથી એટલે કે દડાની જેમ પૂના શરીરને સવ થા છોડી દે છે ત્યારે પહેલા સૌધમ દેવલાકમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે અને પછીથી આહાર કરે છે. પરંતુ દેશથી સમુદ્ધાત કરે ત્યારે ઇયળગતિથી સમુદ્લાત કરતા કંઈક પ્રદેશા પહેલાનાં શરીરમાં રહી જાય છે માટે ત્યાં જ આહાર કરીને પછી દેવલાકમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે ઇશાન દેવલાકમાં યાવત્ અનુત્તર વિમાનમાં અને છેવટે ઇષત્ પ્રાગ્બારા પૃથ્વીમાં પણ જાણવું. સાથેાસાથ ખીજી પૃથ્વીથી સાતમી પૃથ્વીના પૃથ્વીકાયક જીવા માટે પણ જાણવું'.
શતક ૧૭ ના ઉદ્દેશો છઠ્ઠો પૂર્ણ.
卐
શતક ૧૭મું : ઉદ્દેશક-૭
ભગવ ંતે કહ્યું કે, સૌધમ કલ્પના યાવત્ સિદ્ધશિલાના પૃથ્વીકાયક જીવા મરણ સમુદ્ઘાતથી છઠ્ઠા ઉદ્દેશાની જેમ રત્નપ્રભાથી સાતમી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે.
શતક ૧૭ના ઉદ્દેશ સાતમે પૂ