________________
૪૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમજવા, જે સિદ્ધ અને વિગ્રહ ગતિ પ્રાપ્તના જીવે હોય છે. તેમાં પણ સિદ્ધના જી-અનાહારકની અપેક્ષાએ પ્રથમ છે, કેમકે આવું અનાહારકત્વ તેમને પ્રથમ જ પ્રાપ્ત થયું છે જ્યારે વિગ્રહગતિ સમાપન્નક જીવે અનંતવાર કરેલું હોવાથી તે અપેક્ષાએ તે અપ્રથમ છે.
ભવસિદ્ધિક :-અનાદિકાળથી જ ભવસિદ્ધિક જ હોવાથી અપ્રથમ છે. અભવસિદ્ધિકો માટે પણ જાણવું. - સંજ્ઞીદ્વાર –વિકલેન્દ્રિયને છોડીને નારકથી વૈમાનિક સુધીના છ સંજ્ઞીપણાને લઈ અપ્રથમ એટલા માટે છે કે પૂર્વભામાં અનંતીવાર સંજ્ઞિત્વ મેળવી ચૂક્યાં છે. એકલેન્દ્રિય તથા વિકલેન્દ્રિયોને સંજ્ઞિત્વને અભાવ છે. તેવી રીતે અસંસી જીવ અને જીવે પણ અપ્રથમ છે કેમકે આ ભાવ પણ અનંતીવાર પ્રાપ્ત થયેલે છે. - અસંશદ્વારમાં નૈરયિકથી લઈ વ્યંતર સુધીના સંસી જીવે પણ અસંજ્ઞી ભાવે પ્રથમ છે. આ વાત ભૂતપૂર્વ ન્યાયથી જાણવી કેમકે અસંસી છને ઉત્પાદ વ્યંતર સુધીના સંજ્ઞી જીમાં પણ થાય છે. પૃથ્વી આદિના અસંજ્ઞી જેને અસંજ્ઞી ભાવથી અપ્રથમ છે. જ્યારે સિદ્ધના જ પ્રથમ છે કેમ કે આ ભાવ તેમને પ્રથમ જ પ્રાપ્ત કર્યો છે.
સલેશ્ય-જીવ અને જીવે આહારકની જેમ અપ્રથમ જાણવા. સિદ્ધો અલેશ્યાભાવથી પ્રથમ છે.
સમ્યગ્દષ્ટિ-આ ભાવ વડે જીવ પ્રથમ અને અપ્રથમ પણ હોય છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ્યારે પ્રથમવાર સમ્યક્ત્વ