________________
શતક ૧૭ મુ′ : ઉદ્દેશક-૧
૩૮૩
ઔદાયિક ભાવ એ પ્રકારે છે: ઔદાયિક અને ઉદય નિષ્પન્ન. જ્ઞાનાવરણીય આદિ આઠે કમ પ્રકૃતિના ઉદયને ઔદાયિક નામે જાણવું, તથા ઉદ્દય નિષ્પન્નના બે ભેદ છે, જીવાય નિષ્પન્ન અને અજીવાદય નિષ્પન્ન.
કર્માંના ઉદયથી જીવમાં જે ભાવ થાય તે જીવાય નિષ્પન્ન છે, જેમ કે નારક–તિય ચ-દેવ-પૃથ્વીકાયિકાદિ–ત્રસકાયાદ્રિ કષાયેાપતિ–પુરૂષવેદોત્પતિ, લેશ્યા, મિથ્યાદૃષ્ટિત્વ અને અસ નિત્ય આદિ ભેદો જીવાય નિષ્પન્ન છે.
ઔપશમિક ભાવ પણ ઉપશમ અને ઉપશમ નિષ્પન્ન રૂપે એ પ્રકારના છે. ૨૮ પ્રકારના મેાહનીય કમ ઉપશમ પામે તે ઉપશમ ભાવ છે. અને ઉત્પન્ન થયેલી શક્તિ વડે ક્રાધાક્રિ કષાયાને ઉપમિત કરવા, રાગદ્વેષને શાંત કરવા, અરિતાની અષ્ટપ્રકારી ભાવભક્તિ વડે દન માહનીયના ઉપશમ કરવા, ચારિત્ર શુદ્ધિમાં ધ્યાન રાખીને ચારિત્ર મેાડુ દબાવી દેવા, સમ્યક્ત્વ લબ્ધિ, ચારિત્ર લબ્ધિ, ઉપશાંત કષાય, છદ્મસ્થ વીતરાગ આદિ ઉપશમ ભાવથી ઉત્પન્ન થયેલે ઔપમિક ભાવ છે.
ક્ષાયિક ભાવ પણ એ પ્રકારે છે.
આઠે પ્રકૃતિને સમૂળ ક્ષય તે ક્ષાયિક ભાવ છે, અને ક્ષયભાવથી ઉત્પન્ન થયેલી કેવળજ્ઞાન લબ્ધિ, આદિ ક્ષય નિષ્પન્ન ભાવ છે.
ક્ષાયેાપશમિક ભાવ એ પ્રકારે છે.
કેવળજ્ઞાનના અવરોધક ચારે ઘાતિ કર્માંના ક્ષયે પશમને ક્ષાયેાપશર્મિક ભાવ કહેવાય છે અને તેનાથી- ઉત્પન્ન થયેલા