________________
૩૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
જ
પણ જીવાને ઉપર પ્રમાણેની ક્રિયાએ જાણવી. તે જ પ્રમાણે ઇન્દ્રિયા અને યાગ નિર્માણમાં તથા ચાવીસ દડકાને પણ ઉપર પ્રમાણે જાણવુ.
ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ શરીર પાંચ છે, ઇન્દ્રિયા પાંચ અને યાગ ત્રણ છે.
ભવ ભવાંતરના કરેલા પુણ્ય પાપાને ભોગવવાને માટે શરીર ગ્રહણ કરવુ' અત્યાવશ્યક છે, અને ઇન્દ્રિયા તથા યાગ વિના પૂર્વભવના કરેલા કર્મો ભોગવવા અશકય છે. ચાલુ ભવમાં જે સમયે શરીર પર્યાપ્તિથી શરીરને ગ્રહણ કરે છે ત્યાર પછી ઠેઠ મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી પણ જીવાત્મા ઔદારિકાદિક શરીરની કાણુ વણાઓને ગ્રહણ કરતા રહે છે. તેવી રીતે ઇન્દ્રિયા તથા યાગની વણા પણ ગ્રહણ કરે છે.
જીવ સ્વયં સ્વતંત્ર હાવાથી પ્રતિસમયે લેવાતી ઔદારિક વણાઓમાં રાગ-દ્વેષપૂર્વના નિયાણા જરૂર હાય છે, અને જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં ક્રિયાએ અને કર્માં પણ છે.
હું પ્રભા ! ભાવા કેટલા કહ્યાં છે ?
ઔપ
ભગવતે છ પ્રકારના ભાવ કહ્યાં છે, ઔદ્યાયિક, શમિક, ક્ષાયિક, ક્ષાયે પશમિક, પારિણામિક અને સાન્નિપાતિક ભાવ. આ ભાવાની વિશેષ ચર્ચા બીજા ભાગમાં કરાઈ ગઈ છે, તેમ છતાં પણ આવેલા આ વિષયને સૂત્રકાર સુધર્માંસ્વામીજીએ પેાતે જ અનુયાગ સૂત્ર દ્વારા વિસ્તારથી જાણી લેવાની ભલામણુ કરી છે, તે અનુસારે “ અધિય અધિ ન્યાયે છએ ભાવાના ભેદાનુભેદ જાણી લઇએ.
tr
''
મ્ ' આ