________________
૩૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પશમ નિષ્પન્ન ભાવ છે. જેના બે ભેદ આ પ્રમાણે છે.
ક્ષાપશમિક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન અને મનપર્યવજ્ઞાન. લબ્ધિ, દર્શન લબ્ધિ, સમ્યગ્દર્શન ચારિત્ર લબ્ધિ, દાન, લાભ, ભેગ-ઉપગ અને વીર્યલબ્ધિ ઉપરાંત દ્વાદશાંગી ક્ષાપશમિક લબ્ધિ, ચૌદ પૂર્વજ્ઞાન લબ્ધિ આદિ ભાવ છે.
પરિણામિક ભાવના બે-ત્રણ–ચાર કે પાંચ ભાવે છે અને મિશ્રણને સાત્રિપાતિક ભાવ જાણુ.
નહિ
શતક ૧૭ નો ઉદ્દેશો પહેલો પૂર્ણ. તે
xxs