________________
શતક ૧૭ મુ : ઉદ્દેશક-૨
૩૯૫
એની રજ પ્રતિસમયે ચાંટતી જ હાય છે. જેમકે અનંતાનંત મનગમતા પદાર્થા પ્રત્યે રહેલે રાગ અને અણુગમતા પદાર્થો પ્રત્યે રહેલા દ્વેષ. સંસારીને અવશ્ય હોય છે, માટે કર્માંને નવનવા અધ થતા રહે તેમાં આશ્ચય નથી.
રાગ-દ્વેષ થવામાં કયું કારણ છે ?
જીવને રાગદ્વેષ શા માટે થતા હશે ? એટલે કે અમુક શબ્દો ગમ્યા . અને બીજા શબ્દો ન ગમ્યા. અમુક ખાનપાન જેવાં કે દૂધ, મલાઇ, રાખડી, બદામપાક, કોપરાપાક, આંબા, કેળા, દાડમ, લવિંગ, એલાયચી આદિ દ્રબ્યા ગમ્યા અને મકાઇ, જુવાર, બાજરીના લુખા રોટલા ગમ્યા. ગુલાબ, હીના આદિ અત્તર અને સુગંધી પદાર્થા ગમ્યા અને ગંદા પા પ્રત્યે નફરત આવી. જુવાન, મદમાતી અને રૂપવતી સ્ત્રીના સ્પર્શે તથા મુલાયમ વસ્ત્રો, ગાદલા, તકીયા આદિ ગમ્યા અને ડેસી, રાગિષ્ઠ, કાળાવાનની સ્ત્રી તથા જાડા ખાદીના કપડાં ન ગમ્યા. ગેારી ચામડીની રૂપવતી કન્યાઓને કે રંગબેર’ગી કપડામાં ઢંકાયેલી કુળવધુઓને જોવાનુ ગમ્યું તથા ખેલકૂદ-તમાશા ગમ્યા પણ કદરૂપી સ્ત્રી આદિ ન ગમ્યા, ઇત્યાદિક ગમવાનું કે ન ગમવાનું આ જીવને શા માટે થાય છે? તેના જવાબમાં માનવ માત્રના કર્માંને પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ જવામમાં જીવને ચેાથેા વિશેષ ‘ સવેદ’ લગાડ્યો છે, એટલે જીવમાત્ર સવેદ હાવાથી સરાગ છે, સરાગ હાવાથી સકર્મક છે અને સકર્માંક હાવાથી રૂપી છે.
વેદ એટલે શું ?
જેનાં કારણે રાગી પુરુષને મનગમતીજી, રાત્રિણી સ્ત્રીને