________________
શતક ૧૭ મુ : ઉદ્દેશક-૩
શૈલેશી પ્રાપ્ત અણુમાર શું કંપે છે ?
હે પ્રભો ! જે અણગારે ( મુનિએ ) શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, તે પ્રમાણ રહિત સદા કપાયમાન થાય છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યુ કે હે ગૌતમ! શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પર પ્રયાગ વિના એક સ્થાનેથી બીજા સ્થાને જતા નથી, ખીજા સ્થાનેથી ત્યાં પાછા આવતા નથી, એકેય દિશામાં તે જતા નથી, કોઈનાથી પણ ભય ખાતા નથી, કોઇને પ્રેરણા કરતા નથી, કેમકે શૈલ અર્થાત્ પત અને તેમાં રાજા જેવા શૈલેશ ( મેરૂ પર્યંત) છે. ગમે તેવા કલ્પાંત વાયરે ચાલે તેા પણ મેરૂ પર્યંત ચાલતા નથી किं मंदराद्रि शिखरं चलितं कदाचित् તેવી રીતે ધ્યાન અવસ્થાની ચરમ સીમા શૈલેશી હાવાથી અણુગાર પણ મેરૂ પતની જેમ સથા સ્થિર રહે છે. આ કારણે તે કદિ પણ પતા નથી. .
""
,,
એજના ( ક્રુપન ) કેટલા પ્રકારે છે ?
ભગવતે પાંચ પ્રકારે એજના કહી છે. તે આ પ્રમાણેદ્રચૈજના, ક્ષેત્રેજના, કાળેજના, ભવેજના અને ભાવેજના.
દ્રવ્યંજનાના ચાર પ્રકાર છે. નરક આદિ ગતિએની અપેક્ષાએ આ ભેદો છે. નારક જીવા-નારક દ્રવ્યમાં ભૂતકાળે હતાં. વર્તમાનકાળમાં છે, અને ભાવીકાળમાં પણ રહેશે. આ કારણે