________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૮
૩૭૧ અનંતવીર્યના માલિક સિદ્ધો પણ ધર્માસ્તિકાયના અભાવમાં અલેકમાં જઈ શકતા નથી. આ
સિદ્ધ થયેલા જેનેના કેવળીઓ હજી પણ આકાશમાં ભ્રમણ કરી રહ્યાં છે. જૈન શાસનના જ્ઞાન વિનાની ઈર્ષાયુક્ત આ ભાષા ઉપરના સિદ્ધાંતથી મૌનધારી લે છે એટલે કે જેનશાસનના દ્વેષીઓની ઉક્તિ ખંડિત થાય છે.
જ શતક ૧૬ નો ઉદ્દેશો આઠમો પૂર્ણ. આ
શતક ૧૬ મું : ઉદ્દેશક-૯ વિરેચન બલી ઇન્દ્રની સુધર્મા સભા ક્યાં છે?
આ પ્રશ્નોત્તર પહેલા તથા બીજા ભાગમાં ચર્ચાઈ ગયે હેવાથી વિરામ પામીએ છીએ.
શતક ૧૬ને ઉદ્દેશો નવમે પૂર્ણ.