SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૮ ૩૭૧ અનંતવીર્યના માલિક સિદ્ધો પણ ધર્માસ્તિકાયના અભાવમાં અલેકમાં જઈ શકતા નથી. આ સિદ્ધ થયેલા જેનેના કેવળીઓ હજી પણ આકાશમાં ભ્રમણ કરી રહ્યાં છે. જૈન શાસનના જ્ઞાન વિનાની ઈર્ષાયુક્ત આ ભાષા ઉપરના સિદ્ધાંતથી મૌનધારી લે છે એટલે કે જેનશાસનના દ્વેષીઓની ઉક્તિ ખંડિત થાય છે. જ શતક ૧૬ નો ઉદ્દેશો આઠમો પૂર્ણ. આ શતક ૧૬ મું : ઉદ્દેશક-૯ વિરેચન બલી ઇન્દ્રની સુધર્મા સભા ક્યાં છે? આ પ્રશ્નોત્તર પહેલા તથા બીજા ભાગમાં ચર્ચાઈ ગયે હેવાથી વિરામ પામીએ છીએ. શતક ૧૬ને ઉદ્દેશો નવમે પૂર્ણ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy