________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૬
૩પ૯ ૭ સ્વપ્ન અને બલદેવની માતા ૪ સ્વપ્ન જુએ છે અને માંડલિકની માતા એક સ્વપ્ન જુએ છે.
છઘાવસ્થામાં ભગવતે નીચે પ્રમાણે સ્વપ્ન જોયા હતાં. (૧) તાડના ઝાડ જેવા મહાભયંકર પિશાચને હરાવ્યું. તેના
કારણે ભગવંતે પણ મેહ કર્મને સમૂળ નાશ કર્યો છે. (૨) સફેદ પાંખવાળ, મેટા શરીરના પુસ્કેલિને જે,
તેના કારણે ભગવંતને શુકલધ્યાનની પ્રાપ્તિ થઈ છે. (૩) ચિત્ર વિચિત્ર પાંખવાળા પુસ્કેકિલને જોવાથી ભગવંતે
પણ સ્વ–સમય અને પરસમયના પ્રતિપાદન રૂપે ગણિપિટકનું સામાન્ય અને વિશેષરૂપે કથન કર્યું હતું.
ગણિપિટક એટલે દ્વાદશાંગી. (૪) ઘણું રત્નથી યુક્ત બે માળાઓ જેવાથી શ્રાવક અને
સાધુધર્મની પ્રતિપાદના કરી છે. (૫) ના સમૂહને જોવાથી ચાર વર્ણના સંઘની સ્થાપના
કરી છે. (૬) કમળથી પૂર્ણ પદ્ધસરેવરને જોવાથી દેના ચાર
પ્રકાર કહ્યાં છે. (૭) તરંગથી પૂર્ણ વિશાળ સમુદ્રને ભુજબળથી પાર કર્યો,
તેના કારણે ભયંકર સંસાર–અટવીને પાર કરી શક્યા. (૮) તેજથી દીપ્યમાન સૂર્યને જેવાથી કેવળજ્ઞાન મેળવનારા
થયાં.