________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૭
૩૬૫
તેમાંથી સાકારપશ્યતાને મતિજ્ઞાન તથા મતિઅજ્ઞાનને છેડી શેષ છ ભેદે જાણવી.
ઉપયાગ અને પશ્યતામાં તફાવત
જવાબમાં કહેવાયું છે કે ત્રણે કાળના ખાધને પશ્યતા અને ત્રિકાલિક સાથે વર્તમાનકાળના મેાધને ઉપયાગ કહેવાય છે. આ પ્રમાણે સામાન્ય તથા વિશેષ ખેાધને લઇ અનેમાં ફ્રક પડે છે. તેથી સાકાર પશ્યતામાં મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન કહ્યાં નથી, કેમકે આ ખંને જ્ઞાન ઉત્પન્ન તથા અવિનષ્ટ અને ગ્રહણ કરે છે તે માટે વર્તમાનકાળને પણ ઉપયોગ ગ્રહણ કરે છે, જ્યારે પશ્યતામાં તે પ્રમાણે થતુ નથી. અનાકાર પશ્યતામાં ‘ અચક્ષુદ’ન ’ ન લેવાનું કારણ આપતાં કહ્યું કે ‘ સારી રીતે જોવાય તેને પશ્યતા કહી છે. માટે ‘દશ્’ ધાતુથી પશ્યતા બનેલી હાવાથી ચક્ષુદČનમાં જ પશ્યતા સ્પષ્ટ જોવાય છે, શેષ ઇન્દ્રિયામાં નહિ.
વિશેષ જ્ઞાનવ્યતત્ત્વ પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું અને ઉપયાગ વિષયક હકીકત મારા લખેલા “ જૈન શાસનમાં ઉપયાગની પ્રધાનતા ” નિમંંધમાંથી જાણવી.
આ શતક ૧૬ ના ઉદ્દેશ સાતમા પૂર્ણ