________________
૩૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહભા. ૩ પંચેન્દ્રિય તિર્યએ વિરતિના અભાવમાં સુપ્ત છે અને કવચિત વિરતિના ભાવમાં તેઓ જાગૃત પણ છે. મનુષ્યની જેમ પંચેન્દ્રિય તિર્યંચો પણ દેશવિરતિના ધર્મના આરાધક માનેલા છે.
વાણુવ્યંતરથી લઈ વૈમાનિક દેવે સુધીના દેવે સુપ્ત છે. સંવૃતાદિ છે શું સ્વપ્ન જુએ છે?
ગૌતમસ્વામીજી પૂછે છે કે સંવૃત અર્થાત્ સંવર ધમ પ્રધાન જીવે શું સ્વમ જુએ છે? અસંવૃત જી જુએ છે? કે સંવૃતાસંવૃત જીવે જુએ છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે ત્રણ પ્રકારના સ્વપ્ન જુએ છે. વિશેષતા એટલી જ છે કે સંવર ધર્મપ્રધાન જીવ જે સ્વપ્નાઓ જુએ છે તે બધા લગભગ સત્ય ફળવાળા હોય છે.
જેમકે મહાવીરસ્વામીએ છદ્મસ્થ અવસ્થામાં ઉભા ઉભા દશ સ્વપ્ન જોયા હતાં જે સત્ય અર્થને બતાવનાર થયા છે.
જ્યારે પાછળના બંને જીવેના સ્વપ્ન સત્ય પણ હોઈ શકે છે. | ગૅતમસ્વામીના પૂછવાથી ભગવાર મહાવીરસ્વામીએ કર પ્રકારના સ્વપ્નાએ કહ્યાં છે, તેમાંથી મહાફળને દેનારા ૩૦ હોય છે, બધા સ્વને ૭૨ની સંખ્યામાં છે.
તીર્થકરને જીવાત્મા જ્યારે માતાની કુક્ષિમાં આવે છે ત્યારે તેમની માતા ૧૪ મહાસ્વપ્ન જુએ છે. વાસુદેવની માતા