________________
३१०
,
-
શ્રી
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૯) માનુષતર પર્વતને પિતાના આંતરડાથી વિંટાયેલે જવાથી
ભગવંત દેવ તથા મનુષ્યથી પ્રશંસિત થયા. (૧૦) મેરૂ પર્વતની શિખા પર પિતાને બેઠેલા જેવાથી દેવ
" રચિત સમવસરણમાં બિરાજમાન થયા. વિશિષ્ટતમ સ્વપ્નાઓનું ફળ (૧) પુરુષ વેષધારી પુરુષ કે સ્ત્રી વેષધારી સ્ત્રી હોય તે યદિ
સ્વપ્નમાં ઘડા, હાથી કે વૃષભના ટોળાઓને જુએ, તેના પર સવારી કરે અથવા તેમના ઉપર મેં સવારી કરી છે, આવું જુએ તે તે જ ભવમાં તે ભાગ્યશાળી
સિદ્ધ–બુદ્ધ યાવત્ નિર્વાણપદને મેળવે છે. (૨) પુરુષ કે સ્ત્રી પૂર્વથી પશ્ચિમ જેટલી લાંબી દેરીને
સમુદ્રને સ્પર્શ કરતી જુએ અને જાગૃત થાય તે બધા
દુઃખને અંત કરનારે થશે. (૩) પુરુષ કે સ્ત્રી લેકના બંને ભાગોને સ્પર્શતી દેરીને
જાએ અથવા તે તે દેરીને હું કાપું છું, કે કાપી
નાખી છે, તે પણ દુખોને અંતક થશે. ' (૪) પુરુષ કે સ્ત્રી સ્વપ્નમાં કાળી કે સફેદ દોરીને જૂએ
અથવા ગૂંચવાયેલી દોરીને હું ઉકેલી રહ્યો છું, એ
તે સંસારને અંત કરનારે છે. (પ) તાંબાના, સીસાના કે લેખંડના ઢગલાને જૂએ કે તેના ને પર ચાલે તે બીજા ભવે મુક્ત બને છે. (૬) વિશાળ-ધાસના ઢગલાને જૂએ, અથવા તેને હું વિખેરી
નાખું છું કે વિખેરી લીધું છે, તે પ્રમાણે સ્વપ્નમાં
* *
*,
, *, '