________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૪
શું નારકાની નિર્જરાથી મુનિરાજોની નિરા વધારે છે ?
રાજગૃહી નગરીમાં આ પ્રશ્ન ચર્ચાયા છે. જે ખાસ જાણવા ચેાગ્ય અને પેાતાના જીવનમાં આચરવા ચેાગ્ય છે. ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! ગૌચરી વાપર્યાં વિના ગ્લાનિ પામનાર મુનિ જે નિત્યભાજી છે, તે પેાતાના શ્રમણ ધમ માં સ્થિર રહેતા જેટલાં પ્રમાણમાં કર્માંની નિરા કરે છે તેટલી નિરા નરકગતિમાં ભયંકર દુઃખાને ભાગવતા નારક જીવ એક વર્ષીમાં કે સેા વર્ષમાં કરી શકે છે?
એક ઉપવાસ કરનાર મુનિની જેટલી નિર્જરા થાય, તેટલા પ્રમાણમાં નારક સેા વર્ષીમાં કે હજાર વર્ષીમાં કરી શકે છે ?
એ ઉપવાસ કરનાર મુનિની નિર્જરા પ્રમાણે નારક હજારો કે લાખા વર્ષામાં કરી શકે છે ? અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરનાર મુનિની નિરા જેટલી નારક લાખા કે કરોડ વર્ષ પ્રમાણમાં કરી શકે છે?
ચાર ઉપવાસ કરનાર મુનિની જેટલી નિર્જરા થાય તેટલા પ્રમાણમાં નારક કરાડો કે કોટાકોટી વર્ષામાં કરી શકે છે ?
આ બધાએ પ્રશ્નોના જવાબ ચરાચર સંસારના જ્ઞાતા ભગવાન મહાવીરસ્વામીએ ‘નકારાત્મક’ આપ્યા છે. એટલે કે મુનિરાજ ચાહે નિત્યભાજી હાય કે તપસ્વી હોય તે પણ તેમની સંયમની સાધના-આરાધનામાં જેટલાં કર્યાં નિર્જરિત