________________
શતક ૧૬ મું : : ઉદ્દેશક-૬
સ્વપ્ન એટલ શુ? અને તે કેટલા પ્રકારે છે ?
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! સ્વપ્નદન કેટલા પ્રકારે છે ? જવાખમાં ભગવ ંતે કહ્યુ કે સ્વપ્નદનના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે ઃ—(૧) યથાતથ્ય (ર) પ્રતાન (૩) ચિંતા સ્વપ્ન (૪) તદ્ વિપરીત (૫) અવ્યક્ત દેન
નિદ્રા અવસ્થામાં, ભૂતકાળમાં ભોગવેલા અન’ત પદાર્થાના કે ભવિષ્ય કાળમાં જે પદાર્થો ભાગવાશે, તથે જે વિકલ્પ કે તેના અનુભવ કરવા તે સ્વપ્ન છે–સ્વપ્નદન છે.
સ્વપ્ન આવવા સ્વાભાવિક હેાવા ઉપરાંત જીવને ઉદયમાં આવેલા કે ઉદયમાં આવનારા પુણ્ય તથા પાપને આધીન છે. સ્વપ્ન સંબંધી ઘણી એવી વાતેા છે જેના ઉપર તત્કાળ શ્રદ્ધા હાતી નથી. તેથી આ વિષય કાલ્પનિક નથી બનતા. આજે પણ સ્વપ્નશાસ્ત્રના ઢગલાબંધ પુસ્તક છે અને માણસા તેને વાંચે છે, પરંતુ આ વિષયમાં ભગવાન મહાવીરસ્વામી શુ કહે છે? તે જાણવું જરૂરી અને શ્રદ્ધા ઉત્પન્ન કરાવનાર હાવાથી ઉપયુ ક્ત પાંચે સ્વપ્નાના ખુલાસે કરી લઇએ.
(૧) યથાતથ્ય સ્વપ્નદર્શન :
જે 'પદ્મા' જેવી રીતને છે તેનું તે રીતે હાવુ' તેને યથાતથ્ય કહે છે. આ સ્વપ્ન યથાર્થ વસ્તુને પ્રાપ્ત કરાવનાર ડાય છે. જેના બે ભેદ છે. (૧) છાથ્યવિસંવાદી (ર)ફળાવિસ વાદી.