________________
३०८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આમ કહે છે કે ગશાળે મારે અનેતેવાસી છે? પણ તારો તે શાળ તે પવિત્ર હોવાને કારણે કાળધર્મ પામીને ક્યાંય દેવલેકમાં જન્મે છે.
નોંધ :-લેશ્યાઓ(આત્મ પરિણામે)ના જેમ છે ભેદ છે, તેવી રીતે તે લેશ્યાઓના માલિકે પણ છ જાતના જ હોય છે. જેમ કે કૃષ્ણલેશ્યાને માલિક કૃષ્ણભિજાતિક. આવી રીતે નીલાભિજાતિક, કાપિતાભિજાતિક, તેજોભિજાતિક, પદ્યાભિજાતિક અને શુકલાભિજાતિક. હે કાશ્યપ! તારે મંખલીપુત્ર ગશાળ ફલાભિજાતિક પરિણામવાળો હોવાથી દેવલેકમાં ગયે છે. પણ હું તારે શિષ્ય ગૌશાળક નથી, કેવળ મરી ગયેલા ગશાળકના શરીરમાં પ્રવેશ પામેલે આ મારે સાતમે શરીરાત છે. ત્યાર પછી શાળાએ પિતાના સિદ્ધાંત મહાવીરને કહી સંભળાવ્યા, જે સર્વથા અસંગત, અમાન્ય હોવા છતાં કાંઈક મસ્તિષ્કને પરિશ્રમ કરાવીને હાસ્ય ઉત્પન્ન કરાવનારા હવાથી મૂળ સૂત્રથી જ જાણી લેવાની ભલામણ છે.
ગશાળાની વાત સાંભળીને જવાબમાં મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગશાળક! જેમ કોઈ ચોર પકડાઈ જવાની બીકથી પિતાનું શરીર એક તૃણથી છુપાવી દે તે પણ તે છુપાવી શકવાનો નથી, તે પ્રમાણે તું પણ તેના જેવી જ વાત કરી રહ્યો છે. માટે તું મંખલીપુત્ર શૈશાલક જ છે, બીજો નથી. રોષે ભરાયેલા ગશાળે મહાવીર પ્રભુને ઘણા જ અપશબ્દો કહા યાવતુ આજે તમે મારા હાથે બચવાના નથી. ત્યારે સર્વાનુભૂતિ નામના અણગારે કહ્યું કે, હે ગોશાળ! તથા પ્રકારના અતિશય વિશિષ્ટ શ્રમણની પાસે જે કોઈ એકાદ પણ ધર્મસૂત્ર સાંભળે છે, ત્યારે તે શ્રમણ તેના માટે વંદનીય,