________________
૩૦૬ .
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વાસણમાં ભરી લીધું. અમે કોમો વઘતે' આ ન્યાયે તેમણે બીજા રાફડાને પણ ભાંગી લેવાને પ્રયત્ન કર્યો. પણ તે ટોળામાં એક વૃદ્ધ ઠરેલ પ્રકૃતિને હવે તેણે કહ્યું કે આપણી પાણીની ગરજ પૂર્ણ થઈ છે, માટે વધારે લાભ ન કરવામાં મજા છે. પણ ડેસાઓની વાતે જુવાનીઆ માની લે તેવા હોતા નથી, અને બીજા રાફડાને ભાંગતાં તેમાંથી ઉત્તમ જાતિનું સેનું– ચાંદી આદિ મળ્યા. પછી તે ત્રીજો પણ ભાગ્યે જેમાંથી ધન રાશિ નીકળી અને ચેથાને ભાંગતા તે જુવાનેને ફરીથી વૃદ્ધ
ક્યા પણ ન રોકાયેલા અને લેભમાં અંધ બનેલા તેમણે ડેસાની વાત કાનમાં લીધા વિના તે રાફડો ભાંગી લીધે, પણ લેભે લખણ જાય આ ન્યાયે તેમાંથી ભયંકર, વિષધર બહાર આવ્યા અને બધા જુવાનેને દેખતા દેખતાં યમરાજને ત્યાં પહોંચાડી દીધા, પરંતુ સાચી સલાહ દેનાર વૃદ્ધને કાંઈપણ હાનિ કરી નહિ, તેમ હે આનંદ! તારે ધર્માચાર્ય મહાવીર પણ ખૂબ સંપત્તિ અને દેવ અસુરોથી પૂજાયેલે છે, પણ સંભવ છે કે તેનાથી તારા ધર્માચાર્યને ગર્વની માત્રા વધી ગઈ છે જેથી ગમે તેમ બોલ્યા કરે છે. તે સર્પની જે હું પણ તારા ધર્માચાર્યને બાળીને ખાખ કર્યા વિના નહિ રહે, માટે તું તારા ધર્માચાર્યને કહી દેજે.
આ વાત સાંભળીને ભયગ્રસ્ત થયેલે આનંદ મુનિ ત્વરીતગતિથી સમવસરણમાં આવ્યા. ત્રણ પ્રદક્ષિણા કરી પૂછયું હે પ્રભે! શું મંખલીપુત્ર શાળક પિતાની તેજલેશ્યા વડે
એકાહë” એક જ પ્રહારથી બીજાને ભસ્મસાત્ કરી શકે છે? “કૂટાહથ” પત્થર વિશેષથી બનાવેલ મહાયંત્રના એક જ પ્રહારથી બીજાનું જીવન સમાપ્ત કરી શકે છે તે રીતે પોતાના તપથી ઉત્પન્ન થયેલી “તેજોલેશ્યા ” વડે બીજાને ભસ્મરાશિ