________________
શતક ૧૫ મું ઉદ્દેશક-૧
• ૩૦૫ અરિહંતદેવની આ વાત છે, “ગોશાળ જિન નથી” તે વાત સર્વત્ર પ્રસારિત થઈ ગઈ અને શ્રાવસ્તી નગરીના મુખે એક જ વાત શેષ રહી કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે, જિન છે, અર્વત છે, પણ શાળે જિન નથી.
પળ fમતે મંત્રઃ આ ઉક્તિના અનુસાર સર્વત્ર પ્રસારિત થયેલી આ વાત શાળાના કાનમાં પડવાથી રેષકોઇ–અહંકાર-માયા-પ્રપંચ આદિ આત્મિક દુર્ગણે ચરમ સીમાએ પહોંચી જતાં તે ગોશાળ કોધથી ધમધમતે, દાંતોને કચક્રાવત, હોઠોને ફફડાવતે કુંભારશાળામાં આવ્યું અને પિતાના શિષ્ય તથા મતાનુયાયીઓની સાથે મહાવીરસ્વામી તરફ પ્રસ્થાન કર્યું.
તે સમયે મહાવીરસ્વામીને અંતેવાસી, પ્રકૃતિથી ભદ્રિક, વિનયવાન્ નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠ કરતે “આનંદ નામે
સ્થવિર” મુનિ પિતાના છઠ્ઠના પારણે ભગવાનની આજ્ઞા લઈને ભિક્ષા લેવા માટે વસતિમાં આવ્યા અને કુંભારણના મકાન પાસેથી જતાં તે સ્થવિર મુનિને જોઈ ગોશાળાએ બોલાવ્યાં અને કહ્યું કે હે મુનિ ! સૌથી પ્રથમ તું મારી એક વાર્તા સાંભળી લે. ચિરાતીત કાળે ધનપ્રાપ્તિની ઈચ્છાવાળા ધનના લેબી, ધનની ગવેષણ કરનારા, તેની તૃષ્ણ અને આશાવાળા કેટલાક વાણીયાએ ગાડાઓમાં સામાન ભરી પરદેશ માટે નીકળ્યા અને ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો, જ્યાં પીવાના પાણી પણ ખૂટયા અને તૃષાના માર્યા આકુળ-વ્યાકુળ થયા છતાં પાણીની ગવેષણ કરતાં એક સ્થાને મેટો રાફડે છે અને તેને ભાગ્યે. બનવા જોગ હશે તેમાંથી ઠંડુ સ્વચ્છ અને સ્વાદુ પાણી વિપુલ માત્રામાં નીકળ્યું જે સૌએ પેટ ભરીને પીધું અને પિતાને