________________
શતક ૧૫ મું ઉદ્દેશક-૧
૩૦૪ ચમકી અને ધીમે ધીમે વરસાદ પડ્યો, પરિણામે જે માટીમાં ગશાળે તલને છોડ ફેક્યું હતું, ત્યાં જ તે માટીમાં સ્થિર થયે અને તેના મૂળીયા મજબૂત થતાં અંકુરિત થયા અને તલ પુષ્પના જે સાત જી હતાં તે એક ફળીમાં ઉત્પન્ન થયાં.
ગશાળા સાથે વિહાર કરતે કૂર્મગ્રામમાં આવ્યું. તે ગામની બહાર વૈશ્યાપન નામે બાળતપસ્વી નિરંતર છઠ્ઠને પારણે છઠુ કરતે સૂર્યની સામે આતાપના લેતે હતે. સૂર્યના તાપથી તપી ગયેલી તેના માથામાં રહેલી જૂઓ”માંથી એક પછી એક નીચે પડતી હતી અને પ્રાણ-ભૂત જીન તથા સત્વે પ્રત્યે દયાળ તે તાપસ “જૂઓ”ને પુનઃ પિતાના માથામાં મૂકી દેતે હતે. કેમકે ઉછૂવાસ આદિ પ્રાણેને ધારણ કરતી
જૂ ” પ્રાણ છે, ભવન ધર્મવાલી હોવાથી ભૂત છે, ઉપયોગ લક્ષણથી યુક્ત હોવાથી સત્વ છે. આ બધી વિચિત્રતા જોઈને કૂતુહલી થયેલ શાળે ફરીથી મારી પાસેથી ધીમે ધીમે સરકીને તે તાપસ પાસે આવ્યો ને બોલ્યા કે “તમે શું તત્વ જાણ્યા પછી મુનિ થયા છો? કે યતિ–જોગી છે? કે કોઈ ગ્રહથી ગૃહીત છે ? અથવા “જાઓ”ના પાલન પોષણ કરનારા શય્યાતર છે? મૌન રહેલા તાપસને શાળે બીજીવાર પૂછયું ત્યારે તે તાપસ અત્યન્ત રુષ્ટ થા, દાંતને પરસ્પર કચકચાવતે, હોઠને ડંસતે, તે તાપસ આતાપના ભૂમિથી નીચે ઉતર્યો અને તેલેશ્યાથી યુક્ત થઈને સાત આઠ ડગલા પાછે હો અને પિતાનાં શરીરમાંથી બહાર નીકળેલી તેજલેશ્યાને ગશાળા ઉપર ફેકી દીધી અને ગૌતમ! અનુકંપાથી પ્રેરિત થઈને ગશાળાને બચાવવા ખાતર મેં શીતલ લેફ્સા ફેંકી અને તાપસની તેજેશ્યા શક્તિહીન થઈને સમાપ્ત થઈ વૈશ્યાપન તાપસને આ વાતની જાણ થતાં તે મારી પાસે આવ્યું અને