________________
શતક ૧૬ મું : ઉદ્દેશક–૨ જરા અને શેક માટેની વક્તવ્યતા ?
રાજગૃહી નગરીમાં સ્થાપિત સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીને વન્દન-નમન કરવા શ્રેણિક રાજા, ચેલૂણું રાણું અને અભયકુમાર આદિ આવ્યા છે. ત્રણ પ્રદક્ષિણા આપીને પિતાના ગ્ય સ્થાને બેઠેલી પર્ષદાને ભગવંતે સંસારના દુખે સંભળાવ્યા અને જ્યાંથી આવ્યાં હતાં ત્યાં પોતપોતાના ઘરે પાછા ગયાં ત્યારપછી ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે !
વેને શું જરા અને શેક હોય છે? ભગવંતે કહ્યું કે તે બંને હોય છે. (૧) જે કારણે જે શરીર સંબંધી દુઃખાવસ્થાને ભેગવે
અથવા હાનિ(વૃદ્ધાવસ્થા)ને ભેગવે તે જરા
કહેવાય છે. - (ર) અને મન સંબંધી એટલે કે માનસિક જીવનમાં જે
દુઃખાદિ ભેગવાય છે તે શેક કહેવાય છે.
જે મન વિનાના જીવે છે તેઓ કેવળ જરા દુઃખ જ ભગવે છે અને મનના માલિકને જરા તથા દુઃખ બંને હોય છે. મન અને શરીરને સંબંધ જીવને નિયત હોવાથી જે શોકગ્રસ્ત છે, તેમને જરા દુખ પણ હોય છે. નારકેને યાવત સ્વનિત દેવાને પણ બંને દુઃખ હોય છે. પૃથ્વીકાયથી ચતુરિન્દ્રિય સુધીના છ કેવળ શરીરવાળા હોવાથી તેમને જરા હોય છે પણ મનના અભાવમાં શેક હેતું નથી. શેષ