________________
શતક ૧૬ મુ' : ઉદ્દેશક-૧
૩૩૫
તેનું શું થયું ? તમારી જન્મપત્રિકામાં શનિ સારા છે તે લોખંડના વ્યાપાર ચાલુ કેમ ક્રુરતા નથી ? ઇત્યાદિક પ્રકારે વચન પ્રયાગ કરીને ખીજાઓને આરંભના રસ્તે ચડાવીને પરાધિકરણી બને છે, અને બંને ભેગા મળીને કાંઈ કરે ત્યારે ઉભયાધિકરણી નારકથી લઈને વૈમાનિક સુધીના જીવે। અવિ રતિના કારણે ત્રણે પ્રકારના હોય છે.
અધિકરણ શું આત્મપ્રયાગાદિ છે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે ( ૧ ) “ આત્મ પ્રયાગાધિકરણી, પરપ્રયાગાધિકરણી અને ઉભયપ્રયાગાધિકરણી બધાએ જીવા ત્રણે પ્રકારે અધિકરણી હેાય છે. ’’
શરીર, ઇન્દ્રિય અને યાગની વક્તવ્યતા :
ભગવંતે કહ્યું કે ચાર ગતિરૂપ સ'સારમાં પરિભ્રમણ કરનારા જીવને નીચે લખ્યા પ્રમાણે શરીર પાંચ પ્રકારના હેાય છે.
(૧) ઔદારિક શરીર વાયુકાયને છોડીને સ્થાવર, વિકલેન્દ્રિયા સમૂચ્છિમ તથા ગર્ભજ મનુષ્યા અને તિય ચાને હાય છે.
( ૨ ) વૈક્રિય શરીર-વાયુકાયિક, દેવ તથા નારકોને ભવપ્રત્યયિક તથા મનુષ્ય તિય ચાને લબ્ધિ પ્રત્યયિક હાય છે.
( ૩ ) આહારક શરીર-શંકા નિવારણાર્થે, છઠ્ઠા પ્રમત્ત ગુણુસ્થાનકે રહેનારા ચતુર્દ શ પૂર્વાંધારીને હાય છે.
( ૪ ) તેજસ શરીર-ખાધેલું પચાવવાને માટે જીવમાત્રને હાય છે