________________
૨૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ઉપર મૂકીને તે અવવાને કોઇનાથી પણ ન જણાય કે ન દેખાય તેવી રીતે જોડી લે છે છતાં પણ માણસને રતિમાત્ર પીડા નથી થતી. આ પ્રશ્નોત્તરમાં કેવળ પેાતાની દિવ્ય શક્તિનું વર્ણન જ સમજવાનું છે. બાકી આવુ કોઈ કાળે કરાતું નથી કેમકે પ્રાયઃ ઇન્દ્રો સભ્યખ્રિસ’પન્ન હાય છે.
જુંભક દેવા માટેની વક્તવ્યતા :
પ્રભુએ કહ્યું કે, આ દેવા સ્વચ્છંદ આચરણ કરનારા, જાદી જૂદી ચેષ્ટાઓમાં આનંદ માનનારા, કામક્રીડામાં આસક્ત અને મેહક હેાય છે. આ દેવા જેના ઉપર ક્રોધી થાય છે, અથવા તેમને જે ક્રોધી થયેલા જુએ છે તે રાગિષ્ઠ થશે, ઉપદ્રવેાથી ઘેરાઇ જશે અને બીજા પણ અનર્થં તેમનાં ભાગ્યમાં રહેશે. આનાથી વિપરીત તે દેવાને પ્રસન્નમુદ્રામાં જોનાર યશ, ધન આદિની પ્રાપ્તિ કરશે. વ્યંતરના ભેદોમાં તેમના સમાવેશ થાય છે અને કેવળ પથૈપમ પ્રમાણના જ આયુષ્યવાળા છે, જેના ૧૦ ભેદ છે.
(૧) અન્ના ભક દેવ :-રાગદ્વેષમાં આવીને પેાતાની વૈક્રિયલબ્ધિવડે અનાજના (ભાજનના ) સદ્ભાવ કે અભાવ કરનારા, અનાજના વધારા કે ઘટાડો કરનાર, સરસને વિરસ કરનાર આ દેવ છે. પ્રાયઃ કરી રાગદ્વેષના નિયાણુપૂર્વક વ્યંતરદેવયાતિ પ્રાપ્ત થાય છે. માટે તે દેવાને આવા પ્રકારની વિવિધ ચેષ્ટાએ કરવાની તેમને ફરજ પડે છે અને તેમાં જ તેમને રસ છે. આ પ્રમાણે લયના ભક, શયના ભક, પુષ્પ′ ભક, ફળ જા ભક, બીજા ભક, પાનતૃભક, વજ્રજી ભક, પુષ્પકળા ભક, અને અવ્યક્તા ભક. આ દેવા દીઘ વૈતાઢ્ય પર્વતા, પ્રત્યેક ક્ષેત્રા, ચિત્રવિચિત્ર પર્વતા, યમકસમક પતા તથા કાંચન