________________
શતક ૧૪ મુ ́ : ઉદ્દેશક-૯
૨૯૩
મતલબ કે પુણ્યકર્માંની એક મજબૂત કરી વાનન્યતર દેવાવતારને પામેલા દેવા પાસે લેશ્યાની જે શક્તિ હાય છે તેનાં કરતાં પણ એક મહિના સંયમધારીના આત્મામાં વધારે શક્તિ હાય છે.
....
....
....
0.00
8.0
એ માસના દીક્ષિત મુનિએ ચમરેન્દ્ર અને અલીન્દ્રની તેજોલેશ્યાથી અધિક છે.
ત્રણ માસના મુનિએ અસુરકુમારા કરતાં વધારે તેજોલેશ્યાવાળા છે.
ચાર માસના પણ અધિક છે.
પાંચ માસના
આગળ છે.
મુનિએ ગ્રહ-નક્ષત્ર અને તારા કરતાં
મુનિએ સૂર્ય-ચન્દ્રની તેજોલેસ્યાથી પણ
મુનિએ સૌધમ અને ઈશાન દેવા કરતાં
છ માસના પણ આગળ છે.
સાત માસના મુનિએ સનત્યુમાર અને માહેન્દ્ર કરતાં પણ આગળ છે.
આઠ માસના મુનિએ બ્રહ્મ અને લાંતકથી આગળ છે. નવ માસના મુનિએ મહાશુદ્ર અને સહસ્રારથી અધિક છે. દશ માસના મુનિએ ૯-૧૦-૧૧-૧૨ દેવલેાકના દેવેાથી અધિક છે.
અગ્યાર માસના મુનિએ ત્રૈવેયક દેવને પણ ઉદ્ભઘી જાય છે.
ખાર માસના મુનિ તેોલેશ્યાથી આગળ છે અને આ પ્રમાણે સંયમારાધના
અનુત્તર વિમાનવાસી દેવાની