________________
શતક ૧૪મું ઉદ્દેશક-૭
२७७ પીત આદિ વર્ણોમાં પણ ઘટાવી લેવું. ઔદયિક ભાવમાં વર્તતે નારક બીજા ઔદયિક ભાવમાં વર્તતા બીજા નારકથી તુલ્ય છે, પણ બીજા ભાવમાં વર્તનારાઓ સાથે તુલ્ય નથી.
(૬) સંસ્થાન તુલ્યતા -અજીવને આશ્રય કરી આના પાંચ ભેદ છે. (૧) પરિમંડળ –બંગડીને આકાર જે. (૨) વૃત –કુંભારના ચાક જે (૩) વ્યસ? –ત્રણ ખુણાવાળે (૪) ચતુરસ –ચાર ખુણાવાળે (૫) ચાયત –દંડની જેમ લાંબે.
આમાં પરસ્પરની પરસ્પર સાથે તુલ્યતા જાણવી અને સંસ્થાના નામ કર્મથી જીવેના આકાર વિશેષને જીવ સંસ્થાન કહે છે.
અનગાર માટેની વક્તવ્યતા :
ભક્ત પ્રત્યાખ્યાન (આહારને ત્યાગ) કરેલે અનગાર પ્રથમ મૂચ્છિત થઈને આસક્ત બનીને આહાર કરે છે, પછી મારણાંતિક સમુઘાત કરી સ્વસ્થ થઈ મૂછ વિના આહાર
નેધ-આહારનો ત્યાગ કરેલા અથવા સાગાર પ્રત્યાખ્યાન લીધેલા મુનિરાજની આ વાત છે.. ભક્ત પ્રત્યાખ્યાન સ્વીકાર્યા પછી સંભવ છે કે સુધાવેદનીયની તીવ્રતાને કારણે આહાર કરતે હશે? અને ત્યાર પછી ભાવશુદ્ધ થતાં સ્વસ્થ થતું હોય.