________________
શતક ૧૪ મુ’: ઉદ્દેશક-૭
૨૭૫
પણ ગૌતમ ! હવે થાડા જ સમયમાં તને કેવળજ્ઞાન થશે અને આપણે બન્ને સિદ્ધશિલામાં તુલ્ય થઈશું, માટે વિષાદ ત્યજીને સ્વસ્થ થા.
આ વાત શું અનુતરૌપપાતિક દેવા જાણે છે ?
હું પ્રભા ! તમારી અને મારી તુલ્યતાને આપશ્રી કેવળજ્ઞાન વડે અને હું આપશ્રીના કહેવાથી જાણીએ છીએ, તેવી રીતે તમારી મારી તુલ્યતાને ખાસ કરી અનુતૌપપાતિક દેવા પણ શું જાણે છે?
<
હા ’માં જવાબ આપતાં ભગવંતે કહ્યું કે તે દેવાએ અનંત મનેાદ્રવ્યની વણાને લબ્ધ કરેલી હાવાથી આપણી તુલ્યતા જાણે છે.
તુલ્યતાના ભેદે કેટલા?
પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીએ પ્રભુને ભાવવન્દના કરી અને પૂછ્યું કે તુલ્યના કેટલા પ્રકારની છે.
કે
જવાબમાં પરમાત્માએ કહ્યું કે (૧) દ્રવ્ય તુલ્યતા, ( ૨ ) ક્ષેત્ર તુલ્યતા, ( ૩ ) કાળ તુલ્યતા, (૪) ભવ તુલ્યતા, (૫) ભાવ તુલ્યતા, ( ૬ ) સંસ્થાન તુલ્યતા; આમ છ પ્રકારની તુલ્યતા હાય છે.
(૧) દ્રવ્ય તુલ્યતા :-એટલે એક પરમાણુ પુદ્ગલ ખીજા પરમાણુ પુદ્ગલ સાથે તુલ્યતા રાખે છે, પણ પરમાણુ પુન્દ્ગલને ઊંડી ખીજા સાથે તેની દ્રવ્યથી તુલ્યતા નથી. આવી