________________
૨૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અદ્ધિક દેવ, મહકિદેવની વચ્ચે કે તેનું ઉલ્લંઘન કરીને જવા સમર્થ નથી, સમાનદ્ધિક દેવ પણ સમાનદ્ધિક દેવનું ઉલ્લંઘન કરતું નથી. કદાચ સામેવાળે દેવ પ્રમાદી હોય તે તેના ઉપર પ્રહાર કરીને તેનું ઉલંઘન કરે છે. જ્યારે મહદ્ધિક દેવ અલ્પદ્ધિક દેવનું પ્રહાર કરીને કે, ન કરીને પણ ઉલ્લંઘન નથી કરતાં, શેષ કથન બીજા ભાગથી જાણવું. નારકાના દુઃખની વક્તવ્યતા :
એકાંત દુઃખી નારક છેને પુદ્ગલપરિણામ અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનેઝ હોય છે. આ પ્રમાણે આગળના નારકે માટે પણ જાણવું.
જવાનિગમ સૂત્રમાં ૨૦ પ્રકારથી વેદનાનું વર્ણન છે.
(૧) પુદ્ગલ પરિણામ વેદના (૨) લેશ્યા પરિણામ વેદના (૩) નામશેત્ર પરિણામ વેદના (8) અરતિ પરિણામ વેદના (૫) ભય પરિણામ વેદના (૬) શેક પરિણામ વેદના (૭) ક્ષુધા પરિણામ વેદના (૮)પિપાશા પરિણામ વેદના, વ્યાધિ, ઉચ્છવાસ, અનુતાપ, ક્રોધ, માન, માયા, લેભ, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ,
આમાંથી ઘણું પરિણામેનું વર્ણન પહેલા ભાગથી જાણવું.
છેશતક ૧૪ ને ઉદ્દેશો ત્રીજો પૂર્ણ. wwww