________________
શતક ૧૪મું ઉદ્દેશક–૫
૨૬૫ નથી, શસ્ત્રથી અને ઝેરથી પણ મરતા નથી માટે હું કહું છું તે સમયે નરકાનુપુથ્વી નામકર્મની બેડીમાં જકડાઈ જવાથી નરકમાં જતાં કદાચ કઈક સ્થળે અગ્નિના ભડકા થતાં હેય તે પણ કેઈની કટોક વિના તેમાંથી આરપાર થઈને પિતાના ઉત્પત્તિસ્થાનમાં પહોંચી જાય છે. જ્યારે અવિગ્રહગતિ સમાપન્નક નારક એક જ સમયમાં પિતાના ઈષ્ટ સમયમાં પહોંચી ગ હોય છે. જ્યાં બાદર અગ્નિકાયનો સર્વથા અભાવ હોવાથી બળવાનો પ્રશ્ન રહેતું નથી.
સૂમ અને બાદરરૂપે અગ્નિકાય બે પ્રકારના છે, તેમાંથી સૂક્ષ્મ અગ્નિકાય સાર્વત્રિક હોવા છતાં તે કેઈને બાળી શકો નથી જ્યારે બાદર અગ્નિ મનુષ્યલેક સિવાય બીજે ક્યાંય હેતું નથી.
નોંધ:-મનુષ્યલેકમાં જેમ માચીસ છે, તેની ફેકટરીઓ છે અને ચકમક પત્થર આદિના સાધનો છે, માટે ગમે ત્યારે પણ પુણ્ય પનેતા મનુષ્યોને રસેઈ કરવી હોય કે બીડી સિગારેટ પીવી હોય ત્યારે ગમે તે દ્વારા ચુલે, સગડી, પ્રાઈમસ કે ગેસ સળગાવીને પિતાના પુણ્યકર્મને ભગવટો કરી શકે છે. પરંતુ સંખ્યાતા સાથે ભયંકરમાં ભયંકર વેરઝેરના દેરડામાં બંધાઈ ગયેલા તથા નિર્દયી–નિર્વસી થઈ લાખ કરોડો છોને વગર મેતે મારનારા, પરસ્ત્રી કે વેશ્યાગમન કરનારા, શરાબપાન કરનારા કે જૂઠ–પ્રપંચ આદીથી મહા ભયંકર કર્મોને ભારે લઈને નરકભૂમિમાં જવાવાળા જીવાત્માઓના ભાગ્યમાં પાપકર્મને જ ભોગવવાનું હોવાથી નરકભૂમિમાં રાઈ પાણું કરવાના હોતા નથી, પરંતુ ત્યાં તે ગટરમાં રહેલા ગંદા પાણીની જેમ દુર્ગધ મારતા પુદ્ગલેના