________________
શતક ૧૩ મું: ઉદ્દેશક-૫
૨૬૯ (પ) અનિષ્ટ ગતિ –અપ્રશસ્ત વિહાગતિ નામકર્મના કારણે
નારકની ગતિ ચાલ સર્વથા બેડોળ જ હોય છે. (૬) અનિષ્ટ સ્પર્શ –તેમનાં શરીરે કર્કશ ખરબચડા અને
કઠોર હોય છે. (૭) અનિષ્ટ સ્થિતિ –આયુષ્યકર્મની મર્યાદા સુધી જ
રહેવાનું છે. (૮) અનિષ્ટ લાવણ્ય -શરીરીકૃતિ રુપવિહોણું અને વિકૃત
હેય છે. (૯) અનિષ્ટ યશકીર્તિ ચારે તરફ અપયશ જ તેમના
ભાગ્યમાં હોય છે. (૧૦) અનિષ્ટ ઉત્થાન -બળ-વીર્ય-કર્મ અને પુરુષાર્થ વાલા
હોય છે.
અસુરકુમારાદિ દેવેને પુણ્યકર્મના કારણે તેમનાથી વિપરીત શુભ સ્થાને હોય છે. પૃથ્વીકાયિક જીવે છે પ્રકારના સ્થાને ભેગવે છે.
ઈષ્ટાનિષ્ટ સ્પર્શ :-અર્થાત્ શુભાશુભ કર્મોના કારણે શુભાશુભ ક્ષેત્રમાં ઉત્પન્ન થવાથી શાતા અને અશાતાના ઉદયથી ઈષ્ટ તથા અનિષ્ટ સ્પર્શોને- અનુભવ કરતાં હોય છે. જેમ કે અશાતાકર્મના જોરદાર ઉદયને લઈ કેટલાક પૃથ્વીકાયિક તેવા સ્થાને જન્મ લે છે જ્યાં આખા ગામનું ગટરનું ગંદું પાણી, વિષ્ઠા-મળ-મૂત્ર, લેહી, માંસ તેમજ વારંવાર માણસના પગની માર ખાવાની હોય છે. જ્યારે બીજા કેટલાકે પૃવીકાયિકે શાતા વેદનીયને લઈ પવિત્ર, પૂજ્ય અને સુગંધી પદાર્થોના