________________
२४८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રાગ એટલે જેમાં કામવાસના ભડકે બળે તેવાં ખાનપાન તથા માદક પદાર્થો આદિનું સેવન કરનાર અને અનંગકીડા એટલે પશુએને પણ શરમાવી દે તેવા પ્રકારે નિર્દયી બનીને કામાંધ બનેલો આત્મા મૃત્યુના મુખમાં પ્રવેશ કરતી અથવા નવ મહિના પૂર્ણ થયેલી ગર્ભવતી સ્ત્રી સાથે પણ કૂતરાવેડા કરતે શરમાતે નથી. આવા માણસને વિષયેન્માદી કહ્યાં છે, જે મરીને પાછા એકેન્દ્રિય અવતારમાં નપુંસક વેદ અને લિંગના માલિક બની અસંખ્યાત કે અનંત ઉત્સર્પિણી પુરી થયે છતે પણ ત્યાંથી બહાર આવી શકે તેમ નથી. નારક જીવને ઉન્માદ ઃ
ગૌતમસ્વામીને પૂછવાથી ભગવંતે નારક ઇવેને બે પ્રકારના ઉન્માદ કહ્યાં છે. દેવરુપે બનેલો વૈરી આત્મા, નરકમાં રહેલા પિતાના શત્રુ ઉપર અશુભ, ગંદા અને કાળા આદિ પુદ્ગલેને ક્ષેપ કરીને પણ તે બિચારા નારકની હેરાનગતિમાં વૃદ્ધિ કરનારા બને છે. મેહકર્મજન્ય ઉન્માદથી નપુંસક લિગે રહેલા તે નારકે હંમેશાને માટે ઉમાદી હોય છે. મનુષ્યલોકમાં મનુષ્ય અવતારને પામેલા નપુંસક માન અને હીજડાઓની આન્તરવેદના કેટલી બધી તીવ્ર હોય છે તે તેમના દેદાર જોયા પછી જ આપણે અનુભવી શકીએ છીએ. તેઓ બિચારા જ્યારે જ્યારે બીજી સ્ત્રીઓના કે પુરુષના ભેગ વિલાસ જુએ છે ત્યારે ત્યારે પિતાની નપુંસકતા ઉપર બેર બેર જેવડા આંસુએ ટપકાવતા હોય છે. તેમ છતાં મિથ્યાત્વના ઉદયવતી તે છેને કેણ સમજાવી શકે છે કે “હે મહાનુભા! પૂર્વભવના આચરેલા મેહકર્મજન્ય પાપોથી અથવા કુંવારી, વિધવા, સધવા સ્ત્રીઓ સાથે અથવા નાની બાલિકાઓને તથા