________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ લેશ્યાના જોરે તે મુનિ આગળ વધી ગયું છે અને સનતકુમાર આદિ દેવલોકમાં રહેલા દેવેની સ્થિતિ આદિ બન્ધ ગ્યતાને પ્રાપ્ત કરે તે પહેલા જ મનુષ્યભવને છેલ્લે આયુષ્યકર્મ પરમાણુ સમાપ્ત થયે મૃત્યુ પામે છે તે મુનિની ઉત્પતિ ક્યા દેવલેકમાં થશે ?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, જે અણગારે પિતાના અધ્યવસાયથી પહેલા દેવલેકના ૩૨ લાખ વિમાનને ઉલ્લંઘી લીધા છે, પરંતુ હજી સુધી સનતકુમારાદિ દેવલેક સુધી અધ્યવસાયે પહોંચ્યા નથી અને મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં તે મુનિ ઈશાન નામના બીજા દેવલેકમાં ઉત્પાદિત થશે અને તેમાં પણ ધારે કે ૨૮ લાખ વિમાનમાંથી ઘણાખરા વિમાનને ઉલ્લંઘી લીધા પછી મૃત્યુ પામે છે. માટે તે સમયે જે વિમાનને
ગ્ય લેશ્યાને માલિક તે મુનિ હશે ત્યાં તેમને ઉત્પાદ થશે અર્થાત્ તે બીજા દેવલેકના ત વિમાનમાં અવતાર લેશે અને કમલેશ્યા(ભાવસ્થા)નો ત્યાગ કરીને તે વિમાનની દ્રવ્યલેશ્યાને માલિક બનવા પામશે. અથવા મૃત્યુ સમયે તે મુનિ જે ભાવ લેગ્યામાં મૃત્યુ પામે છે, તેને યદિ છોડતું નથી તે તે ભાવ લેશ્યા પણ તે દેવને કાયમ રહેશે. આ કથન સામાન્ય છે.
જે મુનિ સ્થિતિઆદિની અપેક્ષાએ અસુરકુમારવાસના પૂર્વ ભાગવતને ઉલ્લંઘન કરી હજી આગળના આવાસને પ્રાપ્ત કર્યા નથી અને વચ્ચે મૃત્યુ પામી જાય છે તે જવાબમાં ભગવંતે કહ્યું કે પૂર્વની જેમ વચ્ચેના દેવાવાસમાં ઉત્પાદ થશે.
આવા પવિત્ર ભાવિતાત્મા મુનિને ઉત્પાદ વૈમાનિક દેવલેકમાં કહ્યો છે, તે અસુરકુમારેમાં તેમની ઉત્પત્તિ શી રીતે સંભવી શકે? જવાબમાં કહ્યું છે કે, પહેલા તે મુનિ ભાવ