________________
શતક ૧૪ મુ : ઉદ્દેશક-૨
૨૪૩
ચકનાચૂર બનેલા તે મુનિને જોઇને ચિત્રમુનિ વિચાર કરે છે
यावन्निदान' सम्भूतो विधातुमुपचक्रमे तावश्वाचिन्तयश्वित्रोऽहो मोहस्य विजृम्भितम् इन्द्रियाणां च दौर्दान्त्यं विषयाणां दुरन्तता । अहो भोगपिपासाया दुर्जयत्वमतृप्तता ।। तपोऽतिशययुक्तोऽपि ज्ञाताऽहंदुवचनोऽपि यत् । अय युवतिबालाग्रस्पर्शादित्यध्यवस्यति ॥
(ઉત્તરાધ્યયન સૂત્ર : કમળસંયમી ટીકા)
ચિત્રમુનિએ સમજાવવા કાંઈ પણ કસર રાખી નથી છતાં પણ તે મુનિને મેહાન્માદના ચડી ગયેલા નશે। ઉતરવા પામ્યા નથી અને નિદાનગ્રસ્ત થઇને બ્રહ્મદત ચક્રવતી થયા તે સમયે મુનિરાજે ચક્રવતી ને સમજાવવા માટે તનતોડ પરિશ્રમ કર્યાં છે. પણ હાય રે ! કામદેવના નશા-મહાત્માદ.... ત્યારે હતાશ થયેલા મુનિએ કહ્યું કે ઃ
कुतः कृतनिदानानां बोधिबीज समागमः આ ઉન્માદના દશ ભેદો છે, તેને ક્રમશઃ જોઇ લઇએ :
19
.
( ૧ ) ચિન્તન : સામેવાલી પ્રેમપાત્ર શ્રી કે પ્રેમપાત્ર યુવાન પરસ્પર મિલન કે સંકેતના સમયે હાજર ન થાય ત્યારે ચિન્હનની ચિનગારી પ્રગટે છે તે આ પ્રમાણે:હજી કેમ નથી આવી ? શુ થયું હશે ? અવળે રસ્તે ન ગઈ હાય ? કે બીજા પુરુષ સાથે તે નહીં ગઈ હાય? ઇત્યાદિ ચિન્તનાન્માદ છે.
( ૨ ) જોવાની ઈચ્છા : પેાતાની પ્રેમપાત્ર વ્યક્તિને