________________
શતક ૧૨ મું: ઉદ્દેશક-૮
૧૧૫ પ્રત્યક્ષ કરનારા અરિહંત પરમાત્માઓ કહે છે કે “સર્પનું અને મનુષ્યનું શરીર આ બે શરીર કહેવાય છે, અને તે દેવ એવી રીતે બે શરીરવાળે થઈને મેક્ષે જાય છે. હાથી કે સર્પ શા માટે પૂજાય છે? - ગૌતમસ્વામીના પ્રશ્નોનો જવાબ આપતાં ભગવંતે ફરમાવ્યું કે “મેક્ષની લાયકાત મેળવેલ દેવ નાગ(સર્ષ કે હાથી)ના અવતારને પામીને બીજાઓ દ્વારા ચંદન કેસર કે ધૂપવડે પૂજાય છે.” “હે નાગરાજ ! હે ગજરાજ !” આવા માનવાચક શબ્દો વડે સ્તુતિપાત્ર બને છે. તેમનું શરીર બીજાઓ દ્વારા પૂજ્ય બને છે. અને સારાં વસ્ત્રો તથા આભૂષણોવડે સત્કરણીય બને છે તથા વિનય દ્વારા સન્માનિત થાય છે. દેવભવના મિત્ર દેવે તેમનું પ્રાતિહાર્ય અર્થાત્ સર્પને કે હાથીને મહિમા જેમ વધે તેમ કરે છે. આ કારણે જ નાગને દેવરૂપ માનીને આજે પણ નાગરાજ પૂજાય છે અને હાથીની સૂંઢ પણ પૂજાય છે. તેમને સેના ચાંદીના આભૂષણથી શણગારાય છે.
ત્યારે શું નાગપૂજા કરવી ?
સંભવ છે કે આજે જે રીતે નાગ(સર્પ)ની કે હાથીની પૂજા વગેરે થાય છે તેમાં ઉપર્યુક્ત કારણ કદાચ હોઈ શકે ! પણ મોટા ભાગે તે પ્રાયઃ સર્પો નારકીયા કીડા જ હોય છે. કેમકે લાખોમાં એકાદને છોડી બાકીના સર્વે મહાક્રોધી ક્રૂરહિંસક હેવાથી પરઘાતક છે. મનુષ્ય અવતારમાં જેઓના વ્યાપાર-વ્યવહાર ભાષા આદિ બગડેલા હોય તેમને પિતાના કુટુંબના મેમ્બરેથી લઈને જગત સાથે પણ વૈર હોવાથી મરણુતે સર્પના અવતારને પામે છે. અને ઘણું જ દ્વારા ભયભીત
પણ એમ થાત કે વડલા હવાથી સાત