________________
૧૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પર્યાય છે. માટે મેહકર્મથી ઘેરાયેલે આત્મા નિયમથી કષાયાત્મા હોય છે પરંતુ જ્યારે પિતાના વીર્યને જાગૃત કરી મેહરાજાના સૈનિકો સાથે રણમેદાનમાં ય-વિજય કરે છે ત્યારે ઉપર ઉપરને ગુણસ્થાનને વરેલે તે આત્મા કષાયી હેત નથી.
ગાત્મા સાથે પણ દ્રવ્યાત્માને વૈકલ્પિક સંબંધ સમજી લે. કેમકે સિદ્ધાત્મા ગ વિનાના છે. છતાં પણ દ્રવ્યાત્મા તે છે જ અને જે યંગાત્મા છે તે નિયમા દ્રવ્યાત્મા છે. સિદ્ધાત્માઓ પણ ઉપગવાળા હોવાથી ઉપગાત્મા અને દ્રવ્યાત્માને તાદામ્ય સંબંધ જાણો.
સમ્યગદષ્ટિ જીવે જ્ઞાનાત્મા છે અને મિથ્યાદષ્ટિ જેને સમ્યગુજ્ઞાનને અભાવ હોવાથી તેઓ જ્ઞાનાત્મા નથી. માટે
જ્યાં જ્ઞાનાત્મા છે ત્યાં નિયમ દ્રવ્યાત્મા છે જ. સિદ્ધના છે પણ જ્ઞાનાત્મા છે.
સિદ્ધાત્માની જેમ દ્રવ્યાત્મા અને દર્શનાત્મા પણ સંબંધિત છે. કેમકે દર્શનાત્મા જે ચક્ષુદર્શનાદિવાળા હોય છે તેમ તેઓ દિવ્યાત્મા પણ હોય છે. સિદ્ધાત્મા અને અવિરત સમ્યગુદષ્ટિ
જી સમ્યફચારિત્ર વિનાના હોવાથી દ્રવ્યાત્માને ચારિત્રાત્માની ભજના જાણવી.
સિદ્ધાત્મા સકરણ (ઇન્દ્રિય સહિત વીર્ય) વીર્યવાળા નથી હતા. શેષ સર્વે જી વીર્યવાળા છે.
જ્યાં કષાયાત્મા છે ત્યાં ઉપગાત્મા અવશ્ય હોય છે અને જ્યાં ઉપગરહિતતા છે (કેવળ જડ પદાર્થો) ત્યાં કષાયની સદૂભાવના નથી. તથા કેવળી ઉપગાત્મા છે પણ કવાયાભા નથી.