________________
૨૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
કમેના નાશ, નહિ કરાયેલાં કર્મોના ભાગવટા આ એ દોષ લાગુ પડે છે, કેમકે કૃતકમાં અવશ્યમેવ ભાક્તવ્ય જ હાય છે તથા અકૃતકમાંનુ વેદન કોઈકાળે પણ થતું નથી.
કેટલાક આચાર્યાં ‘કાય’ શબ્દથી કાણુ શરીરનું ગ્રહણ કરે છે જેના સંબધ સૌંસારી આત્મા સાથે અભિન્ન કહ્યો છે અને ઔદારિકાદિ શરીરની અપેક્ષાએ આત્મા ભિન્ન છે, તેના સગ્રડું અને નાશ થતાં વાર લાગતી નથી.
શરીર રૂપી છે કે અરૂપી ?
,
જવાબમાં કહેવાયુ” કે, ‘ શરીર રૂપી પણ છે અને અરૂપી પણ છે. ' પૌલિક હાવાથી અને ઔદારિકાદિ શરીર સ્થૂલ હાવાથી પણ રૂપી છે. કાÖણુ શરીરમાં અતિ સૂક્ષ્મતા હોવાથી શરીર અરૂપી પશુ છે.
શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી તે સચિત્ત છે, અને મૃતાવસ્થામાં તે અચિત્ત છે.
ઔદારિકાદિ શરીરમાં ઉચ્છ્વાસાદિ ક્રિયાઓ હાવાથી શરીર જીવસ્વરૂપ અને કા`ણુ શરીરમાં તેના અભાવ હે।વાથી અજીવસ્વરૂપ છે.
જીવામાં કાય (શરીરાકાર) હાય છે. તેમ અજીવ એવા પુદૂંગલામાં પણ હાથપગ આદિ હાવાથી કાય કહેવાય છે.
જીવસ બંધ પહેલાં અને ભવિષ્યમાં પણ જેમાં જીવના સબ`ધ થવાના છે તે મરેલા દેડકાના ચૂર્ણમાં પણ જીવસ બંધ છે. પુદ્દગલાનું ગ્રહણ થવાના સમયે પણ કાયને સદ્ભાવ