________________
શતક ૧૩ મુ’: ઉદ્દેશક-૭
૨૧૯
દ્રવ્યાવીચિક મરણ પણ નૈરયિક દ્રવ્યાવીચિક મરણુ, તિય ચ દ્રવ્યાવીચિક મરણ, મનુષ્ય દ્રવ્યાવીચિક મરણુ અને દેવ દ્રષ્યાવીચિક મરણુરૂપે ચાર પ્રકારનું છે. નરકગતિમાં રહેલા નારકે જે રૂપે આયુષ્યકમ બાંધ્યુ હાય, (જેમકે મજબુત, વધારે રસવાળું, વધારે સ્થિતિવાળું બાંધ્યુ હાય ) તે ક નરકભૂમિમાં જવાના સમયથી પ્રતિ સમયે ભોગવાતુ રહે છે અને ભાગવાચેલુ' ક આત્મપ્રદેશથી છૂટુ' પડે છે, એ જ પ્રમાણે તિર્યં ́ચ, મનુષ્ય અને દેવના જીવા માટે પણ સમજવું.
ક્ષેત્રાવીચિક મરણુ પણ ઉપર પ્રમાણે પાંચ ભેદે અને પ્રત્યેકના ચાર ચાર ભેદે જાણવું. કેમકે નરકગતિના ક્ષેત્રમાં ભાગવવા યાગ્ય આયુષ્યદલિકા નરકક્ષેત્રમાં ભાગવવાના હોય છે અને કાળાવીચિક મરણ પણ નરક ગતિમાં ગયા પછીના કાળમાં આયુષ્યદલિકો ભાગવવાના હાય છે.
આ પ્રમાણે અવધિ, આત્યન્તિક સમજવું, બાળ મરણના પ્રસંગેા પહેલા ભાગમાં ચર્ચાઈ ગયા છે.
પંડિત મરણ–૧. પાદપેાગમ મરણુ ૨, ભક્ત પ્રત્યાખ્યાન રૂપે બે પ્રકારે છે. પાદપાગમ એટલે સભ્યશ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિપૂર્વક વિષય કષાયેાને અત્યંત પાતળા કરવા માટે, ક્રીથી સંસાર વૃદ્ધિ ન થાય તે માટે, મરણાંતિક સ‘લેખનાપૂર્વક પેાતાના શરીરને ઝાડની જેમ સથા નિશ્ચલ બનાવે છે. મન, વચન તથા કાયાનાં હલન ચલનને જ્ઞાનશક્તિપૂર્વક અવરોધી લે છે. આવી સ્થિતિમાં મૃત્યુ પામતા સાધક. પાદપેાગમ મરણના અધિકારી બને છે. જ્યારે પેાતાના અદમ્ય પુરૂષાર્થ વડે આત્માની શક્તિઓના વિકાસ સાધતા સાધક ચારે પ્રકારના આહારના અને આહારજન્ય વિષય · કાયાના ત્યાગ કરીને