________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
૨૨૦
મરણ પામે તે ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહેવાય છે. પાદપાગમ મરણના બે પ્રકાર છે.
નિર્હરિમ એટલે મરણ પામેલા સાધકને ઘરથી બહાર લાવીને સંસ્કારિત કરાય છે, જ્યારે અનિર્હરિમમાં પર્વતની ગુફામાં, જંગલમાં કે એકાન્ત સ્થાનમાં પાદપેાગમથી મરણુ પામેલાના સંસ્કાર કરવામાં આવતા નથી. આ રીતે અને પ્રકારના પાદપાગમ મરણમાં સાધકને ચારે પ્રકારના આહાર ત્યાજ્ય હાય છે. શરીરના સંસ્કાર-સેવા-શુશ્રુષાઆદિથી રહિત હાય છે. તેમ પેાતાના શરીરની સેવા પાતે કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી. જ્યારે ભક્ત પ્રત્યાખ્યાન મરણુ પણ નિર્હરિમ અને અનિર્હરિમરૂપે બે પ્રકારનું છે, છતાં બ'ને સપ્રતિક –એટલે કે મરણાન્તરે સ'સ્કારિત થાય છે.
ઉપર્યુ ક્ત બંને પ્રકારનાં પંડિત મરણેા પેાતાની શક્તિ અને પરિસ્થિતિને ખ્યાલ કરીને અવશ્યમેવ સ્વીકાય છે. આમાં એ મત કોઇને પણ હોઇ શકે નહિ. પરંતુ ધ્યાન એ રાખવાનુ કે વઋષભનારાચ સંઘયણુના માલિકના આત્મિક કે શારીરિક મળની તુલનામાં છેલ્લા સંઘયણના માલિકનુ બળ સર્વથા નગણ્ય હાય છે. કદાચ શરીરબળ સાધારણ રૂપે સારુ હાય તેા જ્ઞાનખળની થાડી કે વધુ ખામી હેાય છે. અથવા અપેક્ષાકૃત જ્ઞાન કે આત્મબળ સારુ હાય તે શરીર ખળ તેવું હાતુ નથી અને આત્મિક કે માનસિક બળને શરીરબળની અપેક્ષા રાખ્યા વિના ચાલવાનું જ નથી. તેમ છતાં પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા શ્રાવક કે શ્રાવિકા ચાહે ગમે તેટલા પેાતાના મળની વાતા કરે તેા પણ તેઓ છઠ્ઠા ગુણસ્થાનકના માલિકો કોઈ કાળે હાઈ શકતા નથી. કેમકે મહાત્રતા ધાર્યાં વિના છઠ્ઠું ગુણુસ્થાનક