________________
ઉદ્દેશક-૭
૩. આત્યન્તિક મરણ ૫. પંડિત મરણુ
શતક ૧૩ મુ’:
૪. બાળ મરણ
૨૧૩
અગમનિગમનું જ્ઞાન પદાને સૂક્ષ્મ પ્રકારે થાય તે માટે ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, ‘ જેમ તળાવમાં કે સમુદ્રમાં પહેલું માનું ઉત્પન્ન થાય છે અને પાછળથી ઉત્પન્ન થઈને આવનારા મેાજા સાથે મળીને પહેલું મેજુ નાશ પામે તેવી રીતે જે જીવાત્માએ આયુષ્યકર્મોના જેટલા પ્રમાણમાં દલીકે ખાંધ્યાં હેાય છે તે પોતાની સ્થિતિ પ્રમાણે પ્રતિ સમયે ઉદયમાં આવતા જાય છે અને બીજા સમયે ઉદયમાં આવનારા દિલકે સાથે પહેલાનાં લિકે નાશ પામે છે, તે મૃત્યુનું નામ આવીચિક મરણ કહે છે. ઉદાહરણ રૂપે ગત ભવમાં મનુષ્યગતિનુ આયુષ્યકર્મ બાંધીને અને તે ભવ પૂર્ણ કરીને જે સમયે માતાની કુક્ષિમાં આવે છે ત્યારથી મનુષ્યભવના આયુષ્યક નુ વેદન ચાલુ થાય છે. નિષેક અવસ્થાની મર્યાદામાં પ્રવેશ પામેલા તે ક દલિકા પ્રતિસમયે વેદાતા જાય છે અને નિરાતા જઈને નાશ પામે છે. પ્રત્યક્ષ દેખાતા સંસારના સ્વરૂપના નિણુ ય કોઈક સમયે વ્યવહાર પદ્ધતિએ કરાતા હેાય છે, જ્યારે ખીજા સમયે નિશ્ચય પદ્ધતિથી કરાતા હૈાય છે. અને દૃષ્ટિએ પેાતપેાતાનાં સ્થાનમાં પ્રધાન છે, તેમ છતાં પણ નિશ્ચયદૃષ્ટિને અપલાપ કરીને કેવળ વ્યવહારદૃષ્ટિથી કરેલા નિર્ણયથી જીવનમાં ઘણા પ્રકારે અજ્ઞાન રહેવા પામશે, જેનાથી વેરવિધ–વિતંડાવાદ આદિ માટે નવા નવા કુતર્કો ભડકશે અને આધ્યાત્મિક જીવનની ક્રૂર મશ્કરી કરશે. આ પ્રમાણે વ્યવહારષ્ટિના અપલાપ કરીને કેવળ નિશ્ર્ચયષ્ટિથી સૌંસારની માયા હલ કરવા જતાં હૃદય અને મસ્તિષ્ક કેરાં ધાકાર જેવાં રહેશે.