________________
શતક ૧૩ મુ' : ઉદ્દેશક-૭
કાય( શરીર ) માટેની વક્તવ્યતા ઃ
<
શરીરની વિદ્યમાનતા હેાય ત્યારે જ મન હેાય છે. તેથી શરીર સ’બંધી પ્રશ્ન પૂછતાં શ્રી ગૌતમસ્વામી કહે છે કે, હે પ્રભુ ! શરીરથી આત્મા ભિન્ન છે? અભિન્ન છે? એટલે કે આત્મા અને શરીર એક જ છે કે બંને જુદાં જુદાં છે ? યદ્ઘિ બંને એક જ હાય તેા શરીરના નાશમાં જેમ હાથ, પગ, આંખ, કાન, નાક આદિ મળીને ભસ્મ થઇ જાય છે તેમ આત્માના પણ નાશ થઈ જવા જોઇએ પણ તેમ થતું નથી. કદાચ થાય તે પરલેાકના નાશમાં પરલેાકમાં જનારના અભાવ હાવાથી પરલેાક( સ્વર્ગ, નરક આદિ)ના પણ અભાવ થશે. પણ આવું કોઈ કાળે બનતું નથી, બન્યું નથી અને બનશે નહિ.
૨૦૯
શરીરને આત્માથી ભિન્ન માનવામાં આવે તે શરીરથી કરાયેલાં કર્માં આત્મા સાથે સ ંબંધિત શી રીતે થશે ? જેમ રામજી અને શામજી અને જુદા છે, માટે રામજી પાન ચાવે તા શામજીનુ' માં લાલ થઈ શકતું નથી, તેવી રીતે ખાનપાન–માજ આદિ શરીરે કરેલાં હાવાથી તે દ્વારા ખંધાયેલુ પાપ આત્માને શી રીતે લાગશે ?
"
જવાબમાં યથા વાદી ભગવંતે કહ્યું, · હે ગૌતમ ! આત્મા શરીરરૂપ પણ છે અને તેનાથી ભિન્ન પણ છે. લેખડના ગાળા અને અગ્નિની જેમ બંનેમાં અભિન્નતાના કારણે જ શરીર દ્વારા કૃતકાર્યાનું સ ંવેદન આત્માને થાય છે, તેમ શરીરના માધ્યમથી કરાયેલાં કર્મને લઇને આત્માને ભવાંતરમાં પણ તેનું વેદન થાય છે અને તે પ્રમાણે જીવ માત્ર કર્મોને ભોગવી રહ્યા છે, જે સૌને પ્રત્યક્ષ છે. યદિ આત્મા અને કાય( શરીર )ને સČથા ભિન્ન માનવામાં આવે તે કરાયેલાં