________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૪
૧૮૯ અવગાહના દ્વાર :
આકાશાસ્તિકાયના એક પ્રદેશના સ્થાનમાં ધર્મ, અધર્મ અને આકાશને એક એક પ્રદેશ જ રહે છે. જ્યારે જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ રહે છે. કાળ દ્રવ્યને પ્રદેશ કદાચ રહે છે અને કદાચ નથી રહેતું. કેમકે તેની મર્યાદા મનુષ્યલેકમાં જ છે.
અલેકાકાશના એકેય પ્રદેશમાં ધર્મ અધર્મ અસ્તિકાયને એક પણ પ્રદેશ અવગાહિત નથી. તેવી રીતે જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય તેમ જ કાળદ્રવ્યને પણ પ્રદેશ નથી. જીવાસ્તિકાયને એક પ્રદેશ જે સ્થાને રહ્યો છે, ત્યાં બીજા જીવેના અનંત પ્રદેશ પણ રહે છે.
ગુગલ પરમાણુના બે પ્રદેશમાં યદિ તે બંને પ્રદેશે આકાશના એક પ્રદેશમાં રહેલા હોય તે ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાહે છે, અને તે બંને પરમાણુ જે પ્રદેશમાં અવગાહિત હેાય તે ધર્માસ્તિકાયના પણ બે પ્રદેશ સમજવા. .
જ્યાં ધર્માસ્તિકાય રહેલું હોય છે ત્યાં તેને એક પણ પ્રદેશ હેત નથી. કારણ કે ધર્માસ્તિકાય પિતાના સમસ્ત પ્રદેશે સાથે જ અવગાઢ હોવાથી તેને એકપણ પ્રદેશ છૂટો રહેતું નથી. આ પ્રમાણે બીજે સ્થળે કલ્પી લેવું.
જીવાવગાઢ દ્વાર વકતવ્યતા છે
શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવતે કહ્યું કે “હે ગૌતમ! જે સ્થાન પર પૃથ્વીકાયિક જી અવગા હોય છે ત્યાં બીજા