________________
૨૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩
કાન ઇન્દ્રિયને તેના સ્પર્શ થયા પછી જ સાંભળનાર સાંભળે છે. ગુણામાં સ્પ હાતા નથી. શબ્દો ઉત્પાદ્ય હેાવાથી પૌરુષેય છે, ચૈતન્યશક્તિ સપન્ન આત્મા શબ્દોના ઉત્પાદક હાવાથી તેમની ઉત્પત્તિ આપણે પ્રત્યક્ષ જોઇ રહ્યા છીએ. અપૌરુષેય શબ્દો કોઇએ સાંભળ્યા નથી, કોઇ સાંભળતા નથી અને સાંભળશે પણ નહિ, ઇત્યાદિક કારણાથી શબ્દો પૌદ્ગલિક છે. હવે આપણે ભગવતી સૂત્ર તથા ટીકાકારને સાંભળીએ.
શ્રી ગૌતમસ્વામીજી પૂછે છે, · હે પ્રભા ! ખેલાતી ભાષા શું આત્મસ્વરૂપ છે ? કે નથી ? ભાષાના પ્રયાગ જીવ કરે છે અને સ'સારના બંધન તથા મેાક્ષ આદિની વ્યવસ્થા ભાષા દ્વારા જીવ કરે છે માટે જ્ઞાનની જેમ ભાષા પણ જીવના ધર્મ છે? તથા ધર્મ અને ધર્મીમાં અભેદ્ય હાવાથી ભાષા શું આત્મસ્વરૂપ છે ? ’ ‘ભાષા માત્ર શ્રેાત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હોવાથી તે રૂપી છે, તેથી શુ તે આત્માથી ભિન્ન ગણી શકાય ? ’
ભગવંતે કહ્યું કે, તે ભાષા વણાએથી ઉત્પન્ન થવાને કારણે પૌદ્ગલિક છે, અને જીવાત્મા દ્વારા ઉપયુક્ત થાય છે. હાથ વડે ફેંકાતા માટીનાં ઢેફાંની જેમ તથા આકાશની જેમ જડ છે. જીવથી વ્યાપાય માણુ હાવા માત્રથી ભાષા આત્મસ્વરૂપ અનતી નથી. ’
ભાષા રૂપી છે ? અરૂપી છે?
વગધરસ અને સ્પર્શે જેમાં હેાય તે મૂત ( રૂપી ) કહેવાય છે. ગૌતમસ્વામીજી જાણવા માંગે છે કે, ‘કાનમાં ધારણ કરેલાં આભૂષણા કાનનેા ઉપકાર અને નાશ કરે છે તેવી રીતે મીઠી-મધુરી, સત્ય અને વિનય વિવેકપૂર્ણાંકની ભાષાથી