________________
શતક ૧૩ મુ’: ઉદ્દેશક-૪
૧૮૭
જીવ અને અજીવ દ્રવ્યાને આશ્રય આપે, સ્થાન આપે તે આકાશાસ્તિકાય છે. જેના એક પ્રદેશમાં એક પરમાણુ, એ પરમાણુ, સે। પુદ્ગલપરમાણુ યાવત્ સ્કંધ પણ અવાહિત થાય છે. જેમ એક રૂમ( એરડા )માં એકથી લઈ ઘણા દીવાઓને પ્રકાશ સમાઈ જાય છે, અથવા ઔષધિથી મારેલા પારામાં એક તાલાથી સેા તાલા સુવર્ણના સમાવેશ થાય છે, તેવી રીતે પુદ્ગલ પરિણામની વિચિત્રતાને લઇ ગમે તેટલા પરમાણુએ એક આકાશ પ્રદેશમાં પણ સમાવિષ્ટ થાય છે.
अवगाहना लक्खणेण आगासत्थिकाए '
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આદિના અનંત પર્યાયાના ઉપયેગને ધારણ કરનાર જીવાસ્તિકાય છે. વયોગ વવો લીવે....’
"
પુદ્ગલાસ્તિકાયના સદ્ભાવમાં જીવમાત્રથી ઔદ્યારિક, વૈક્રિય, આહારક, તૈજસ્ અને કાણુરૂપ પાંચ શરીર, સ્પર્શેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયા તથા મન આદિ ત્રણ ચેાગેા આદિની પ્રવૃત્તિ થાય છે.
r
गहण लक्खणेण पाग्गलिकाए '
એકાસ્તિકાય પ્રદેશ સ્પર્શદ્વાર વક્તવ્યતા : ધર્માસ્તિકાયના એક પ્રદેશ, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે વડે પૃષ્ટ થાય છે?
આવી પદ્ધતિના આ પ્રશ્નો છે અને પ્રભુના જવાખેા છે. ભગવતે કહ્યું કે, ધર્માસ્તિકાયના એક પ્રદેશ જઘન્યથી,