________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
આગ્નેયી દિશાની આદિમાં રૂચક છે. એક પ્રદેશ તેની આદિમાં છે. આકાર મુક્તાવલિ જેવા છે. શેષ ક્રિશા અને વિદિશાએ પૂર્વ અને આગ્નેયીની જેમ જાણવી. પરિવર્તનઢાર વકતવ્યતા :–
૧૮૬
- હું પ્રભા ! લેાક શું કહેવાય ? એ પ્રશ્ન છે.
જવામમાં ભગવંતે કહ્યું કે, ‘આ લેક પંચાસ્તિકાય છે એટલે કે આખાયે બ્રહ્માંડ( લેાક )માં અસ્તિકાયા પાંચ સખ્યામાં છે. તેમની વિદ્યમાનતા જ્યાં હાય તે લેાંક છે.
૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય, ૫. પુદ્દગલાસ્તિકાય. આમાં જીવાસ્તિકાયને છેડી બાકી બધા અજીવા છે.
ધર્માસ્તિકાયની સદ્ભાવનામાં જીવ માત્ર ગમનાગમન ( એક સ્થાનેથી બીજે જવું તે ગમન અને પાછું આવવું તે આગમન. ) કરી શકે છે. ધર્માસ્તિકાયના અભાવમાં ગમનાગમન શકય નથી. આ ઉપરાંત ખેલવાની ક્રિયા-નેત્ર ઉઘાડવાની ક્રિયા તથા મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં ધર્માસ્તિકાયના ઉપકાર છે. ‘ ગર્ કૂલનેળ'ઘમ્મથિાણુ ' એટલે કે જીવાની કે પુદ્ગલાની ગતિ આદિ ક્રિયામાં ધર્માસ્તિકાયની સહાયતા અનિવાય છે.
.
જીવાને ઊભા રહેવાનું, બેસવાનું, પડખું નહિ ખદલવાનુ અને મનને એકાગ્ર કરવારૂપ તથા આના જેવી સ્થિરતારૂપ ક્રિયામાં અધર્માસ્તિકાયની સહાયતા છે. ટાળવો અથાણુ....'