________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૪
૧૮૫ રજૂ કરતાં છેડે એછે છે તેને મધ્યભાગ રિષ્ટ નામક પ્રતરની સમીપમાં છે.”
જબૂદ્વીપમાં મેરૂપર્વતના સમમધ્યભાગમાં રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચેના બે ક્ષુદ્ર પ્રતની સમીપમાં તિર્યલેકની લંબાઈને મધ્યભાગ છે. સારાંશ કે રત્નપ્રભાના રત્નકાંડમાં સર્વ સુદ્રક બે પ્રતર છે, તેમાંથી જે ઉપરનું પ્રતર છે ત્યાંથી ઊર્થેલેકને પ્રારંભ થાય છે, અને નીચેનું જે પ્રતર છે ત્યાંથી અલકને પ્રારંભ થાય છે. આ બંને ક્ષુદ્ર પ્રતાની પાસે અષ્ટ પ્રદેશિક રૂચક છે જે તિર્યફલેકને મધ્યભાગ કહેવાય છે. આ અષ્ટ પ્રદેશિક રૂચકમાંથી પૂર્વ દિશા, આગ્નેયી દિશા, દક્ષિણ દિશા, નૈઋત્ય દિશા, પશ્ચિમ દિશા, વાયવ્ય દિશા, ઉત્તર દિશા, ઈશાન દિશા, ઊર્ધ્વ દિશા અને અદિશાની પ્રાદુર્ભુતિ થાય છે.
દિવિદિક પ્રવહદ્વાર વક્તવ્યતા
એટલે કે પ્રત્યેક દિશા–વિદિશાનું ઉદ્ગમ સ્થાન કયું? તેની આદિમાં પ્રદેશે કેટલા? આકાર કે? આદિ પ્રશ્નો છે અને ઉત્તરે છે. તે સંક્ષેપથી નીચે પ્રમાણે છે. ઐન્દ્રી એટલે પૂર્વ દિશાની પ્રાદુર્ભુતિ રૂચકથી થાય છે, એટલે કે પૂર્વ દિશાની
દિમાં રૂચક છે. આદિમાં બે પ્રદેશ હેવાથી તે પૂર્વ દિશા ઢિપ્રદેશેત્તર છે. લેકની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશવાળી છે, અલેકની દષ્ટિએ અનંત પ્રદેશ છે. લેકની અપેક્ષાએ સાદિ અને અવસાન સહિત છે, અલેકની અપેક્ષાએ સાદિ અને પર્યાવસન રહિત છે. મૃદંગના આકારવાળી છે, અલેકની અપેક્ષાએ ગાડાના આગળના ભાગના લાકડા શકટીધિ આકારે છે.